________________
થી 9 ક ક ક સ ભારતના માનવીને પરભવનો ભય છે. તે પોતે જે પિતાને અશરણ અને નશ્વર માને છે. તેથી તે સૂર્ય, ચંદ્ર, નદી, અગ્નિ અગર કેઈ ને કઈ વિશિષ્ટ છે તત્વને દેવ તરીકે પૂજે છે. . વળી, ભારતનો માનવી પોપકાર, દાન, દયા વગેરે જ ગુણોમાં ઓતપ્રોત છે. ભારતના મોટા મોટા રાજાઓએ રાજપાટ છોડી જંગલવાસ સ્વીકાર્યો છે. જગતના પર કલ્યાણ માટે ભારતના ધનાડ્યોએ પોતાના ધનભંડાર ખુલ્લાં મૂક્યાં છે. અને અનેક શક્તિ ધરાવતા સંપન્ન માણસોએ સર્વત્યાગ સ્વીકારી સંન્યાસ સ્વીકાર્યો છે. આ
મે ભારત, સાધુસંતોની ભૂમિ ગણાય છે. ભારતમાં રાજાઓ, શ્રેષ્ટિઓ વગેરે તમામ વર્ગ ઉપર સાધુસંતેનો પ્રભાવ ચિરંજીવ રહ્યો છે. રાજ્યના સંચાલનથી માંડી તમામ વ્યવહાર ઉપર ધર્મનિયમેની આણ સ્વીકારાઈ છે, જેની સાક્ષી અશોકના શિલાલેખમનુસ્મૃતિ વગેરે આપે છે. ભાઈ એના ભાગ, રાજ્યની આવક, તેને વ્યય વગેરે તમામ વ્યવહારમાં ધર્મનું સ્થાન ભારતમાં મુખ્ય રહ્યું છે. ' આ ધર્મમાં ભારતમાં બ્રાહ્મણધર્મ અને શ્રમણધર્મ મુખ્ય રહ્યાં છે. બ્રાહ્મણધર્મમાં વેદ, પુરાણ,
જ
છે
, , ,