________________
પંદર વર્ષથી આગમ કાર્યમાં અપ્રમત્તયોગે તલ્લીન
આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી
– અમદાવાદ.
સન ૧૯૮૭થી ૨૦૦૨ સુધી આમમકાર્યમાં - (૧) આગમ અનુયોગ પ્રકાશન સમિતિ – (ર) આગમ પ્રકાશન સમિતિ–બયાવર. (૩)જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ-સિરોહી. (૪) જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ —સુરેન્દ્રનગર.
(૫) શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – રાજકોટ.
(૬) શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ – રાજકોટ.
ઉક્ત સંસ્થાઓથી પ્રકાશિત આગમકાર્યમાં સંપાદન અથવા સંપાદન સહયોગ ઉપરાંત આ ગુજરાતીમા આગમ સારાંશનું કાર્ય પૂજ્ય મહારાજ શ્રી એ હાથ ધર્યું છે.
Jain Education International
८
For Private & Personal Use Only
www.jainelibrary.org