________________
૨
શક જાતિનુ મૂળ.
રાજા રૂદ્રદામા મૂળે શકજાતિના હતા, અને શજાતિનું મૂળ સ્થાન કર્યું તે શોધવું બહુ મુશ્કેલ છે, છતાં પ્રાચીન ચીનના ઉત્તરભાગમાં તાતાર જાતિએનું મૂળ સ્થાન હતું. તે તાતારાને ચીન લેાકેા હીયંગનૂ (Hiungnā ) કહેતા. હિયંગન, રહ્ણુ, ચૈહન, કે 'હૂનુ એ બધા એકજ જાતિના દ્યોતક નામાન્તરા છે. એ હૂણ લેાકેા ચીનની ઉત્તરના સુકમાં—ભાગમાં રહેતા હતા. ત્યાં આસપાસમાં બીજા પણ ટાળાં વસતાં હતાં. તે બધા જંગલી અવસ્થામાં, ગાય ભેંસ, બકરાં ઘેટાં વિગેરે પશુધન અને સ્રી, બાળ બચ્ચાના કુટુંબ કબીલા સાથે જ્યાં પુષ્કળ ઘાસચાર મળી શકે એવા પ્રદેશમાં ભટકતા ફરતા હતા. આ હૂણુ લેક પશુ તેમાંનાંજ એક ટોળાનાં હતાં, તેઓ લડવૈયા તરીકે પણ્ મશહૂર હતા. એટલે ઘેાડાઓ ઉપર સ્વારી કરી વારંવાર ચીનની સરહદ ઉપર ધસી આવતા અને લૂંટફાટના હુમલાઓ કરતા. એ રીતે ચીનાલેાકેાને તેમની સાથે વારવાર સંઘર્ષણમાં આવવુ પડતું.
ચીનાલેકે તે વખતે કાંઇક સભ્ય ને સુસંસ્કૃત પ્રજા ગણાતી. તે ઘરખાર વસાવી
૧ ચાઇનિઝ લોકો હીયગનૂ કહે છે. ૬ સંસ્કૃતમાં ભ્રૂણ કહે છે. ૩ અંગ્રેજીમાં હન કહેવાય છે. ૪ પારસીઓ હૂનુ કહે છે. માત્તીય હૈં. પહેલા લિ. ૨ પૃ. ૭૪૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com