________________
૧૮
મહાક્ષત્રપ રાજા કામા.
થઈ ગયા હતા. અલખત બાકટ્રીયાના યવનલેકાનુ રાજ્ય પડતી દશામાં હતું, પણ પાર્થિવ કે પલ્લવનું રાજ્ય તા ખરાખર ટકી રહ્યું હતું.
સે-વાંગ કિપિન–કપિશ, કાફરિસ્તાન અથવા ગન્ધારમાં નાશી ગયા હતા. અને યુઇશિઓએ સકોનાં ટોળાંને તાહીયાના પ્રદેશમાંથી કાઢી મૂક્યા હતા. તે પછી સકા જ્યાં ત્યાં રખડતા હતા પણ તે ભારતમાં આવવાને બદલે લૂંટફાટ કરતા નૈરૂત્ય દક્ષિણ-પશ્ચિમમાં હેરાત તરફ અને ત્યાંથી પેાતાના જૂના મુલક સીસ્તાન-જ્યાં પ્રાચીન સકલાકો રહેતા તે તરફ જવા લાગ્યા. પણ સીસ્તાન તે વખતે પાવ રાજ્યના તાખામાં હતુ. એટલે સકનાં ધાડાંઓને રોકી તેના ઉપદ્રવથી પ્રજાને બચાવવા પાવ રાજાઓને સક ટાળાંએ સાથે ઘણી લડાઇએ લડવી પડતી. સકનાં આ ધાડાંઓના પ્રવાહને ખાળી રાખવા ને અટકાવવા માટે ભગીરથ પ્રયત્ના કરવા પડ્યા. એ પ્રયત્ના કરતાં કરતાં પાર્થિવરાજ સ્રાવત ખીજે ઇ. પૂ. ૧૨૮ માં મરાયા.
તે વખતે આ સàાકા તા લૂંટફાટ કરતા, સ્થાયી રહેઠાણુ–મુલ્કની શેાધમાં પ્રીકરમાં હતાજ પણ સાથે તેજ વખતે યુઇશિલાકાની પણ તેજ દશા હતી. તે પશુ લૂટફાટ કરતા રખડતા હતા. જ્યાં આવે ત્યાં ધાડા લઇ જતા એટલે પાર્થિવ રાજાઓને તેમની સાથે પણ લડવું પડતું.
ક્રાવત બીજો સકના ટાળાંએ સાથે લડતાં લડતાં મરાયેા. તેની ગાદીએ અખાન આવ્યો. તે તુખાર-ચુઇશ લેાકેાના ધાડાને ખાળવામાં ને અટકાવવામાં રોકાયા. એ તર્કના લાભ લઈ ખીજી તરફથી સકા તેના રાજ્યમાં ઘુસ્યા. લૂંટફાટ કરી દેશને ખેદાન મેદાન વેરાન ઉજ્જડ કરી મૂકયા ને છેવટે તેઓ સીસ્તાનમાં પાછા આવી ગયા.
આ તરફ રાજા અબાન તુખારા-યુઇશિએ સાથે લડતાં લડતાં હાથે ઘવાયે ને તરતજ મરણ પામ્યા. ( કદાચ હથિયાર ઝેરીલું હશે.) ઇ. પૂ. ૧૨૩ માં તે મરામે
અબાનની ગાદીએ તેના ઉત્તરાધિકારી તરીકે તેના પુત્ર મિશ્રદ્ઘાત બીજે ગાદીએ આવ્યા. તે વખતે આજુ બાજુના પ્રદેશમાં સલાકાનાં થાણાઓ જ્યાં ત્યાં પડ્યાં હતાં, તે થાણાંના સરદારા પાવ કે યવન રાજાની સૂબેદારી પણ કરતા.
ઈરાની અથવા પારસી ભાષામાં સૂબેદારીને સત્રપી કહે છે. ને સુબાને સપ
"
* यद्यपि क्षत्रप शब्द संस्कृत का सा प्रतीत होता है, तथापि वास्तवमें यह पुराने इरानी ક્ષયपावन शब्दका संस्कृतरूप है । इसका अर्थ पृथ्वीका रक्षक' है । इस शब्दके " खतप ( સત્તવ ) ” ગૌરી “ છત્રપ ,, छत्रव आदि प्रकृत रूप भी मिलते हैं । उत्तरी क्षत्रप लोग ' पार्थिव ' ( પાર્થિયન ) राजाओं को अपना सम्राट् या अधीश्वर मानते थे; और इसी लिए वे “ "" क्षत्रप ( अर्थात् सम्राद के सूबेदार ) कहलाते थे । बौद्धकालीन भारत पृ. २८५
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com