Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 39
________________ રાજા રૂદ્રદામાનો રાજ્ય અધિકાર. ૨૯: અલબત ઈતિહાસકારોએ આ દલીલને બહુ ઓછું વજુદ આપ્યું છે. રાયચૌધરી વિગેરે ઈતિહાસકોએ ક્ષહરાટ વંશને ભૂમક અને ચટ્ટનના પિતામહ ઝામેતિક બને ભિન્ન વ્યક્તિઓ છે એમ બતાવ્યું છે અને અત્યાર સુધી તે મનાતું આવે છે. પરંતુ વિચાર કરતાં મને એમ લાગે છે કે ગ્રામેતિક અને ભૂમક બને એકજ લેવા જોઈએ. શક શબ્દ આર્ય ભાષામાં પલટાયેલો હોવો જોઈએ. અર્થાત ગ્રામેતિકનો અનુવાદ ભૂમક (સંસ્કૃતમાં) કરી લેવાયો હોય તે તદ્દન સંભવિત છે. પરંતુ એટલું તો ખરૂંજ કે તે (બે હોય તે પણ) બને શક જાતિના હતા. તેના કુળ વિશે તેમણે ખાસ કશું કહ્યું નથી. રેસને તેના કુળ વિશે કાંઈક વિશેષ પ્રકાશ પાડ્યો છે અને તે કાર્દમકકુળને હોવા વિશે ઉલ્લેખ કરતાં એમ બતાવે છે કે – એ કામક કુળનું મૂળ ઈરાન-પાથયાના પ્રદેશમાં કાઈમ નદી આવેલી છે, અને ત્યાંના આ લેકો રહેવાસી હોય તે તે નદીના નામથી આ વંશનું નામ કર્દમવંશ પડ્યું હોય એ સાવ સંભવિત છે. ' વળી રૂદ્રદામાની પુત્રી પિતાને કામક કુળની ઓળખાવીને ગર્વ ધરતી હતી. એ પણ એક કારણ છે. ' અર્થાત્ આ નદીના નામથી અને પેલા લેખથી એમ માનવાને કારણે મળે છે કે તે મૂળે કામક કુળના હતા. Lastly, the Karddamaka family, from which the daughter of the Mahakshatrapa Rudra claimed descent, apparently derived its name from the Karddama river in Persia, Political History of A. India P. 422. * The queen's name is missing, but she is described as the queen of Vasisthiputra shri Satakarni, descended from the family of kārddamaka Kings. She was almost certainly also described as “[ the daughter ] of the Mahakshatrapa Rudra.' Indian Coins by Rapson LI The term is used so as to include at least two distinct families. The Ksaharātas and the family of castaná. It is possible that the proper name of the latter may have been Karddamaka.' A catalogue of the Indian coins, in the British Museum CIII Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96