________________
મહાક્ષત્રપ રાજા રુદ્રદામા.
Dr. James Burgess નું પણ મારા અનુમાનને લગતું જ એવું મંતવ્ય છે કે Kevaling” એ મોટે ભાગે જેને માંજ બહુ પ્રચાર પામેલ શબ્દ છે અને તેથી શિલાલેખથી એવું જણાય છે કે તે જેને શિલાલેખ હોવો જોઈએ. ?
તેમણે તે એમ પણ અનુમાન દેર્યું છે કે આ ગુફાઓ જ જેને માટે બીજી સદીના અંતમાં સૈારાષ્ટ્રના શાહ (શક) રાજાઓએ કતરાવી હોય, જેને તે ભેટ આપી હોય અને પાછળથી બાએ પોતાના ઉપયોગ માટે પડાવી લીધી હોય, અથવા તે આ શિલાલેખ બીજી ગુફાઓને હોય અને તે ગુફાઓ બીલકુલ નષ્ટ થઈ જવાથી તે શિલાલેખને અહીં ઉપાડી લાવ્યા હોય.
મારૂં અનુમાન એમ છે કે તે રાજાએ ભગવાન શ્રી નેમિનાથ કે તેમના મંદિર સંબંધી કશુ બાંધકામ કરાવ્યું હોય અને તેની યાદીમાં આ શિલાલેખ કોતરાવ્યો હોય.
गुरोर्निदेशाद् इति तैः प्रहृष्टैः भूपैः प्रयाणं झटिति प्रदत्तम् । सर्वेऽपि भूपाः सुगुरोश्च सेवां कुर्वन्ति बद्धाञ्जलयो विनीताः ॥ ३० ॥
_Broom. P. 100
......વર્ષા વ્યતિરાને સૂરિ માતાતતઃ | ૪૦ | हहो । निरुद्यमा यूयं किमु तिष्ठथ संप्रति । अवन्तिदेशं गृहणीध्वं पर्याप्तं तत्र भावि वः ॥४१॥
અથાણા મુનક્ય રાવચોદ્ધાતુર્લિંશમ્......... ૪૭ છે.
___ कालकाचार्य कथा. पं. ९१ * " ... The most interesting point about it is the word FREITA I “of those who have obtained the knowledge of Kevalins.” Kevalin occurs most frequently in the Jain sculptures, and denotes 'a person who is possessed of the Keval-jnana' or true knowledge which produces final emancipation.' It would, therefore, seem that the inscription is Jain."
From this it would appear that these caves were probably excavated for the Jainas by the Saha Kings of Saurastra about the end the second century of the Christian era. They may, however, be much older, and the inscription may merely commemorate their being devoted to the Jainas, by the Saha king, possibly after they had ceased to be used by the Buddhas: or, the inscription may have been brought from some other caves now entirely destroyed.
Antiquities of Kathiawad and Kachh. P. 141
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com