________________
સુદર્શન તળાવ.
ઉત્તર કિનારે-ત્રિવેણી ને જોગણહિલ-ટેકરી. પૂર્વ કિનારે–જોગણ ટેકરી.
પશ્ચિમ કિનાર–ઉપરકેટની સિધાણમાં સવરામંડપથી ત્રિવેણું ૧૧૦૦ વાર. રૂદ્રદામાના વખતમાં તળાવની મર્યાદા–
દક્ષિણ કિનારો –ઉપર પ્રમાણે. પૂર્વ કિનારે–ઉપર પ્રમાણે, ઉત્તર કિનારે–વિશરામગુનેથી ગણુટેકરીની ઉત્તરમાં વધારે લાંબે. પશ્ચિમ કિનારે—ઉપરકેટની સિધાણમાં વિશરામગુને સુધી.
સાથે સાથે તે તળાવના વિસ્તાર સંબંધી તેમનું કહેવું છે કે ચંદ્રગુપ્તના વખતમાં ૧૪૦ એકર અને રૂદ્રદામાના વખતમાં ૨૭૮ એકરના વિસ્તારવાળું તે તળાવ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com