________________
મહાક્ષત્રપ રાજ રૂદ્રદામાં.
પં, ૧૭–૧૮–તળાવ બંધાવ્યા પહેલાં પ્રધાનની તળાવ બંધાવવા બાબતમાં અસમ્મતિ
હોવાથી પ્રજામાં પ્રકટેલી નિરાશા ને હાહાકાર મચી જવાનો ઉલ્લેખ છે. પંક્તિ ૧૯–૧૦–મહાક્ષત્રપ રુદ્રદામાના પ્રાંતીય ગવર્નર પહલવજાતિના કલેપના પુત્ર
સુવિશાખની દેખરેખમાં એ કામ થયાનું વર્ણન છે. એ શિલાલેખમાંની જે પંક્તિઓમાં ક્ષત્રપરાજાઓના નામ આવે છે તે નીચે પ્રમાણે છે :: ૩ મહાક્ષત્રપ શબ્દ કેતરાયલે છે.
સ્વામિષ્ટના પૌત્ર રચાત્તા ] પુત્ર રાણો માત્રપ૪..... સાના કેતરાયેલું છે. માત્ર બિરૂદ ધારણ કર્યાનો અને માત્ર સુરાના મહાક્ષત્રપ રૂદ્રદામાએ તળાવ બંધાવ્યાને ઉલેખ છે.
- પં. ૧૭ મહાક્ષત્રપ શબ્દ પડ્યો છે. પં. ૧૯, રૂદ્રદામાના સૂબા સુવિશાખનું નામ છે. ; ખાસ કરીને આ આખાય શિલાલેખમાં સુદર્શન તળાવની બનાવટ ને પુનરૂદ્ધારની હકીકત વર્ણવી છે.
આ શિલાલેખ ભારતવર્ષના પ્રસિદ્ધ પ્રાચીન શિલાલેખોમાં શુદ્ધ સંસ્કૃતમાં લખાયેલ આ સૌથી પ્રાચીન મોટો શિલાલેખ છે. આ પહેલાના ઝશિલાલેખો બધા પ્રાકૃત ભાષામાં કે સંસકૃતમિશ્ર પ્રાકૃત ભાષામાં લખાયેલા છે.
* એક સંસ્કૃત લેખ મથુરામાં યજ્ઞયૂપ ઉપર મળેલો છે પણ તે આની અપેક્ષાએ બહુ જ નાનો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com