Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 65
________________ . "" શિલાલેખની પ્રથમ લાઇન "" "9 "" શિલાલેખ અને અનુવાદા ૫ ડ્રીટ ૩ નવમી લાઇન ૧૧ ૧ ૧૧ મી લાઇન ૯ ૮. ૧૭ લાઈન પ ૨ २० લાઇન ૨ 99 "" ,, "" "" "" ૫ ઈંચ લાંખી છે. લાંખી છે. 97 આ આખા શિલાલેખ મહાક્ષત્રપ રૂદ્રદામાની પ્રશસ્તિ રૂપે છે અને ખાસ કરીને તે સુદર્શન તળાવના બાંધકામને લગતા છે. તે મહાક્ષત્રપ રૂદ્રદામાના આનત ને સુરાષ્ટ્ર પ્રાંતના સુમા–Governer પËવ જાતિના કુલૈપના પુત્ર સુવિશાખે કોતરાવેલા છે. તેની પક્તિવાર હકીકત મા પ્રમાણે છે—— પંક્તિ ૧–૩—તળાવની તત્કાલીન ઉત્તમ સ્થિતિનુ વર્ણન છે. "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "" 29 99 , ૩–૪—મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા તેના પિતા ક્ષત્રપ જયદામા અને તેના પ્રતિા મહાક્ષત્રપ ચટ્ટનના નામેા તથા તે તળાવ તૂટ્યાની સાલ (૭૦+ર) છે. અલખત જયદામાનું નામ તેમાં ઉડી ગયું છે. ૪-૮—રૂદ્રદામાના સમયમાં શક સ. ૭૨ ના માગશર વદ ૧ મે અતિવૃષ્ટિના તેાફાનથી તળાવમાં મોઢું ૪૨૦×૪૨૦૪૭૫ હાથનું ગાબડું પડ્યું, તળાવમાંથી પાણી બધું નીકળી ગયુ. ને તળાવ ખરામ દેખાવવાળું થઇ ગયાનું વર્ણન છે. ૮–૯—માર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના ગવર્નર વૈશ્ય પુષ્પગુપ્તના વખતમાં તે તળાવ પ્રથમવાર બંધાવ્યાની તથા સમ્રાટ્ અશાકના પ્રાંતીય સૂખા તુષાફે તેને નાળીએ-હેરા વિગેરેથી સુથેાભિત કર્યાનુ વણૅન છે. પંક્તિ ૯–૧૫—રાજા રૂદ્રદામાના કાર્યોનું, સ્વભાવનુ, પરાક્રમ, જીતેલા પ્રદેશો, ચૈાધેચા પર વિજય, સાતકણને બે વખત હરાવ્યાનુ, વિદ્યાવ્યાસંગ, શરીરબંધારણ, રાજકુંવરીઓના સ્વયંવરામાં વરમાળા અને સ્વાપાર્જિત 66 મહાક્ષત્રપ ” બિરૂદ ધારણ કર્યાનું વર્ણન છે. પંક્તિ- ૧૬ --તે તળાવને ફરી ત્રણગણુ વિસ્તૃત અધાવ્યું અને તેને વિશેષ પ્રકારે Àાભિતુ કર્યાંનુ વર્ણન છે. × વૈશ્ય એ ‘ વરાહમિહિર ' ના મતે પશ્ચિમ ભારતમાં વસનારી એક જાતિ હતી. www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96