________________
શિલાલેખ અને અનુવાદે.
શિલાલેખની સામાન્ય માહિતી—
કાઠીયાવાડમાં જેનેાના પવિત્ર મહાતીર્થ ગિરનાર પર્વતની પશ્ચિમમાં અને અમરકાટ– ઉપરકોટ કે જાનાગઢની પૂર્વ દિશામાં એટલે કે-જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વતની વચમાં, દામેાદર કુંડની આ તરફ, શહેરથી ગિરનાર પર્વત જતાં રસ્તા ઉપર જમણી બાજૂએ શહેરથી એકાદ માઇલને અતરે લક્ષ્મણ ટેકરીની નીચે એક નાનુ છાપરી જેવુ પત્થરબંધી મકાન આવે છે જેમાં મા સમ્રાટ્ અશોકના ખડક શિલાલેખ છે. તેમાં અશોક સમ્રાટ્ના ૧૪ શાસના કાતરાવેલા છે. તે સાથે સાથે એજ ખડક ઉપર ખીજા એ શિલાલેખા છે. એક મહાક્ષત્રપ રૂદ્રદામાને અને બીજો સ્કંદગુપ્તના છે.
રૂદ્રદામાના આ શિલાલેખ સાથી પહેલાં ૧૮૩૮ માં મી. જેમ્સ પ્રિન્સપે પ્રકાશિત કર્યાં હતા. અને તે પછી ડા. જે. વીસન, પ્રા. લાસેન, પ્રેા. બઔંસ, ડા. ભગવાનલાલ ઇંદ્રજી, ડા. ભાઉદાજી વિગેરેએ તેનાં ઉપર ઘણાં સંશાધના કર્યો છે.
મહાક્ષત્રપ રૂદ્રદામાના રાજ્ય અમલમાં શક સ. ૭૨ના માગશર વદિ ૧ પ્રતિપદાએ મુશળધાર વરસાદ વરસ્યા અને પુષ્કળ પાણી ભરાઇ જવાથી પાણીના ધક્કાને લીધે તળાવના અંધમાં ૪૨૦ હાથ લાંબુ, ૪૨૦ હાથ પહેાળું અને ૭૫ હાથ ઉડુ ગામડુ પડી જવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com