Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 43
________________ રાજા રૂદ્રદામાના રાજ્ય અધિકાર. તેના તાંબાના સિક્કાઓ ઉપર ખાદેલા અક્ષરા સ્પષ્ટ વાંચી શકાતા નથી. પાછલા પ્રકરણમાં આપણે જોઇ ગયા કે શકલેાકાએ ગભિલ્લુ પાસેથી ઉજ્જૈનનુ રાજ્ય છીનવી લીધુ હતુ પણ તે લાંબા કાળ શક્લેાકેા નભાવી શકયા નહીં. લગભગ ચારેક વર્ષ પછી તે રાજ્ય તેમની પાસેથી ચાલ્યું ગયુ. પરંતુ સૌરાષ્ટ્રની સત્તા તેમની પાસે બહુ લાંબા સમય સુધી રહી. લગભગ ચારસા વર્ષ સુધી સૌરાષ્ટ્રમાં તેઓ પ્રબળ સત્તાધીશ હતા. *ટોલેમીની ભૂગાળ ઉપર ટીપ્પણ કરતાં મજમુદાર લખે છે કે શમ્લેકા પાસેથી રાજ્ય છીનવ્યું તે સમુદ્રગુપ્તના પુત્ર ચંદ્રગુપ્ત હતા અને તેણેજ શોાકા પાસેથી ઉજ્જૈનની ગાદી છીનવી લીધી હતી. આચાર્ય કાલકરના નેતૃત્વ નીચે શક્લાકે ઉજ્જૈનની ગાદીએ આવ્યા અને ચારેક વર્ષ પછી પાછી ગાદી ખાઇ તે પછી રૂદ્રદામાએ લીધી એટલે ચન કચ્છકાઠીયાવાડમાં તે બહુ લાંખા વખત રાજા તરીકે રહ્યો. લગભગ ઇ. ૮૦ થી ૧૧૦ સુધી તે મનાય છે. તે બહુ પ્રતાપી હતા. તેના પુત્ર જયદામા તેની પછી ગાદીએ આવ્યા, પણ તે બહુ પરાક્રમી નહતા. અલ્કે તેના સમયમાં તેના પિતાએ મેળવેલા ઘણુંાખરા વિસ્તાર તેની પાસેથી બીજી પ્રમળ સત્તાઓએ છીનવી લીધેા હતા. જયદાસા પછી તેના પુત્ર રૂદ્રદામા પ્રજાના પ્રતિનિધિ તરીકે રાજ્યાસન ઉપર આવ્યેા. તે તેના દાદા ચષ્ટન જેવા પ્રબળ પ્રતાપી ને તેજસ્વી રાજવી હતા. શરૂઆતમાં તે તે મહાક્ષત્રપ ચષ્ટ્રન સાથે કચ્છમાં રહેતા હતા, પરન્તુ પાછળથી તે તે ભારે યશસ્વી ને વિજેતા તરીકે વિખ્યાત થયા. किया था वह बहुत समय तक टिका रहा । निकल गया था; पर एसा प्रतीत होता अधिकार में रहा । मु० कल्याणविजय, 'द्विवेदी अभिनन्दन ग्रन्थ पृ. ९९ was the capital of Tiastenes *Ozene-...Ptolemy informs us that It ( Chastana ). The descendants of him are known as the saka satraps. They were conquered by Chandra-Gupta II, Vikramaditya, the son of Samudra-Gupta. ÷ शक लोगोंने यह पहले ही पहल जो सौराष्ट्र को अधिकृत उज्जैन का अधिकारसूत्र तो चारवर्ष के बाद उनके हाथ से है कि सौराष्ट्र तो कमसे कम चारसो वर्षों तक निरंतर उन्हीं के Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Ancient India as described by Ptolemy P. 373. www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96