________________
રાજા રુદ્રદામાનો રાજ્ય અધિકાર.
.
ઉજજૈનમાં શકોકોએ રાજગાદી સ્થાપન તે કરી પરંતુ લાંબા કાળ સુધી તે ટકી નહીં. લગભગ ચારેક વર્ષ પછી શકલેકે પાસેથી ઉજજૈનનું રાજ્ય છીનવાઈ ગયું. પરંતુ પશ્ચિમ ભારતમાં તે તેઓ બહુ લાંબા કાળ સુધી રાજ્યસત્તા ભોગવી શક્યા, એટલું જ નહીં રાજ્યને વિસ્તાર પણ વધાર્યો. તેમાં શકરાજા મહાક્ષત્રપ ચછન અને મહાક્ષત્રપ રુદ્રદામા વધારે પ્રસિદ્ધ છે. મહાક્ષત્રપ ચષ્ટને પિતાના નામથી વંશની સ્થાપના કરી હતી અને તે ચછનવંશ કહેવાય. અને રાજા રૂદ્રદામાએ ઉજનની ગાદી પાછી મેળવી હતી. રાજા રુદ્રદામા ચટ્ટનને પાત્ર થતા હતા.
રાજા રુદ્રદામા વિગેરે મૂળે તે કાર્દમક વંશના હતા. કાન્તર ગુફાના એક ખંડિત લેખ જે અમાત્ય સરકે એક પાનીયભાજન–પાણી ભરવાની ગોળી ભેટ આપ્યા બાબતને છે તેમાં વાસિષ્ઠીપુત્ર શ્રી સાતકર્ણની દેવી-રાણી કાદમક રાજાઓના વંશમાં ઉત્પન્ન થયેલ મહાક્ષત્રપ રુદ્રદામાની દિકરીનો ઉલલેખ છે.
આથી એમ જણાય છે કે-રુદ્રદામાના પિતામહ મહાક્ષત્રપ શબ્દને સ્થાપેલે ચછન
* મારતીય . હવેલા ગિ ૨. p. ૮૬૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com