________________
મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા.
સામેાતિકના પુત્ર ચષ્ટને તે કામક કુળનું નામ ફેરવી પાતાના નામના વંશ સ્થાપિત કર્યા અને તે પછી ધીરે ધીરે તેઓ ચષ્ટનવશના રાજાએ કહેવાયા.
30
ચષ્ટનના નામ માટે પણ ઘણા મતભેદ હતા. પ્રા. એન્ડ્રીયસના મતવ્ય પ્રમાણે પટ્ટો ભાષામાં ચષ્ટન શબ્દના ‘માલિક ’ અર્થ થાય છે. અને પટાભાષા એ પૂ - તુ સ્તાનની પ્રાચીન શકભાષા સાથે અમુક અંશે સંબંધ રાખનારી છે.
કેટલાક તેને સ્તન કહેતા. ષસ્તન એ નામ કુશાનવવંશના દેવકુળમાંથી મળી આવેલી એક મૂર્તિ નીચે કાતરાયલુ છે, તે ચષ્ટનની મૂર્તિ છે એમ શ્રી ભટ્ટાચાર્યે પ્રથમ શોધી કાઢયું અને વિદ્વાનાએ તે માન્ય રાખ્યું છે. એટલે પસ્તન એ ચષ્ટનનું જ નામ છે.
ફૅટાલેમી તેને ટીઅસ્ટનેસ તરીકે વર્ણવે છે. ટીઅસ્ટનેસ એ યૂનાની ભાષાને શબ્દ છે, તેનુજ રૂપ ભારતીયભાષામાં ચષ્ટન થાય છે, એવે વિદ્વાનાના મત છે.
આ ચષ્ટન પ્રથમ તે સાધારણ ક્ષત્રપ હતા. કેટલાકના મતે તે કુશાનવવંશના ક્ષત્રપ હતા. પણ પાછળથી મહાક્ષત્રપ બન્યા અને રાજાની ઉપાધિ પણ તેણે ધારણ કરી હતી.
તેનાં ચાંદી, તાંબાના સિક્કાઓ પણ મળ્યા છે તેના ઉપર બ્રાહ્મીલિપિમાં રાો ક્ષત્રવસ કલમોતિપુ[લ—]...'' લખ્યુ છે. બીજીબાજુ ખરાન્નીલિપિમાં “ *ત્રો [—], ચેનલ” 'એટલુ' વાંચી શકાય છે.
+ Cor. Ind. Ins. Vol, II Pt. I P. 1xx
“ મારતીય રૂ. કારેલા, '' રૃ. ૮૧૨.
Muttra Sculptures P. 9.
↑ B. Bhattacharya......declares that the name on one of the two statues discovered with the statue of Kanishka at Mat, 9 miles north of Mathura, is ‘Chastaia.' K. P. Jayswal...points out that the faet that this statue was found in the same Devkula as the statue of Kanishka justifies the view that chashtana was a relative of Kanishka and belonged to the same family. Early History of India, P. 223.
§ Ptolemy tells us that in his time ozene was the capital of Tiastanes. This name transliterates chashtana, one which is found on coins and the cave temple inscriptions of Western India. This prince apears probably to have been the founder of the Kshatrapa dynasty of Western India ( see Ind. Alt. Vol. III, P. 171. )
Ancient India as described by Ptolemy. P. 156, | Catalouge of Indian coins P. 72.
* Catalogue of Indian coins by Rapson p. 73-4.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com