________________
મહાક્ષત્રય રાજા રુદ્રદામા. સમય જતાં આ યુઈશિ-સક લોકોએ પિતાની જંગલી રીતભાત પણ છોડવા માંડી, નદીની ઉત્તરના ફળદ્રુપ પ્રદેશમાં ખેતી કરીને પોતાના જીવન નિર્વાહના માર્ગો શોધ્યા, તાહીયા જાતિના સમાગમથી શિષ્ટ રીતભાત ને નિયંત્રણ તેમજ વ્યવસ્થાપૂર્વક રહેવાનું પણ અપનાવી લીધુ, અને એ રીતે બે એક પેઢીમાં તે તે લોકેએ વ્યવસ્થિત બની સામાજિક ને રાજનૈતિક બંધારણે પણ મુકરર કર્યા.
આ અરસામાં તે તેમણે પાંચ જુદાં જુદાં સંસ્થાનો પણ સ્થાપ્યાં, આ સંસ્થાનો હિન્દુકુશની ઉત્તરમાં આવેલાં હતાં.
તેમાં અનેક નાનામોટા કુળ હતાં. તેમાં કુશાનકુળમાં એક બળવાન પુરૂષ થયે, તેણે પિતાના બાહુબળ ને મગજશક્તિથી પાંચે સંસ્થાનનાં રાજ્યોને એક સૂત્રમાં બાંધ્યા, પિતે બધાને ઉપરી થયે, અને તે આખી સક પ્રજાનો સમ્રા કહેવાયો હતો. તેનું નામ કડફીસેસ-કલ્સ ( Kadphises ) હતું. શકેનું કાજ પર આક્રમણ–
એતો પહેલાં જ કહેવાઈ ગયું કે–દુખાર, ત્રાષિક કે યુઈશ એ એકજ સક જાતિના ભેદે નામાન્તરો છે. તેમની રાજધાની બદશામાં હતી. બદાં પામીરપ્રદેશમાં હતું.
આ પામીર બદષ્ણ અને બલખ મધ્યકાળ સુધી તુખાર અથવા તુખારિસ્તાન કહેવાતાં હતાં. અર્થાત્ પ્રાચીન કંબાજ અને વાહિક દેશમાં રાષિક-તુખારોએ લગભગ ઈ. પૂ. બીજી શતાબ્દિની મધ્યમાં જ આક્રમણ કરી દીધુ હતું, કંબજ તે વખતથી જ તુખારિસ્તાન બની ગયું હતું, કારણ કે તુખારેની રાજધાની બદષ્ણાંશહેર તુખારિસ્તાનમાં ગણાયું છે.
The well-known tribes which, according to Strabo, deprived the Greeks of Bactriana, viz., the Asii, Pasiani, Tochari, Sacarauli and the sacae or Sakas.
Political History, P. 288.
In the second and first centuries B, C., Greek rule in parts of kafiristán, Gandhara and the Hazára country (?) was supplanted by that of the sakas,
Political History, P. 292. Sakas came to Sistan about the end of the second century B, C...”
“corpus... Indicarvms.” Vol. II,
Pt. I, P. xvu. * તુખાર પણ તેમનું જ નામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com