Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 34
________________ ૨૪ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. બીજો વિરાધ એ આવે છે કે–સૌરાષ્ટ્રમાં આવ્યા પછી તા તેઓ સિધા સિંધમાં ગયા નથી. તેઓએ દક્ષિણ ગુજરાતમાં થતા ગુજરાતના રાજાઓની મદદ લેતા લેતા ઉજજૈન ઉપર ચડાઈ કરી ગભિધને હરાવ્યા છે. ગભિટ્ટને હરાવ્યા પછી તે સિંધમાં ગયા હોય અને શસ્થાનની સ્થાપના કરી હોય એવું ઇતિહાસમાં નથી. # કઈ એટલે માનવું પડશે કે તેએ પારસકૂળ-ફારસમાંથી સાહીએ સાથે સમુદ્રમાળે સૈારાષ્ટ્રમાં નથી આવ્યા પણ સિન્ધુ નદીને પાર કરી ઇ. પૂ. ૧૨૩ ની લગભગ સિન્ધમાં ઉતર્યો અને ત્યાંથી કચ્છમાં થઇ સૌરાષ્ટ્રમાં આવ્યા. હિન્દી શસ્થાન—— સિન્ધુ નદી પાર કરી હિન્દુની વાયવ્ય સરહદમાંના પ્રાંતમાં થઇ તે પ્રથમ સિંધમાં આવી અટકયા. એ અરસામાં ત્યાં કઇ માટી રાજ્યસત્તા નહતી. નાના નાના યવન રાજ્ગ્યાજમીનદારો અને લેાકસંઘની સત્તા સામાન્યરીતે પ્રવર્તતી હતી. તે જમીનદાર યવનાને અને સ્વતંત્ર જનસમૂહેાને આ શàાકાએ દબાવી, તેમના ઉપર શકસરદારાએ પેાતાનું આધિપત્ય જમાવ્યું અને તેમાંના કેટલાક સરદારા અહીંના સત્તાધીશ થઇ બેઠા, એટલુંજ નહીં તેમણે તે સ્થાનને “ ભારતીય શસ્થાન એવુ નામ પણ આપ્યું. આ સ્થાપના ઇ. પૂ. ૧૨૦-૧૫ ની અંદરના વખતમાં થઈ હતી. એથી સ્વાભાવિક અનુમાન થાય છે કે ત્યાં સિંધમાં શકસરદારાની સત્તા ખૂબજ જામી ગઇ હતી, કે જેને પરિણામે તે પ્રદેશ ઇન્ડોક્રુથિયા ’ અથવા ‘ હીદી શકસ્થાન ’ કહેવાયેા. 6 "" આ હિન્દી શસ્થાનનું મુખ્ય શહેર-રાજધાની મીનનગરમાં હતી. તે શહેર સિન્ધુ નદીને કિનારે આવેલુ હતું અને ત્યાંથી નજીકમાં સમુદ્ર કિનારા ઉપર અરક નામનું શક્લેાકેાનું બંદર હતું. પશ્ચિમભારતમાં પ્રવાસ— સિંધમાં પેાતાને અડ્ડો ને રહેઠાણુ સ્થાયી બનાવીને તે લેાકેા પશ્ચિમ તરફ ચાલ્યા. કચ્છમાં થઈને તેઓ સૈારાષ્ટ્રમાં આવ્યા. આ કૂચ તેઓએ એકજ વર્ષમાં ખતમ કરી હતી એમ કાળકાચાય કથાનકથી સ્પષ્ટ પ્રતીત થાય છે. આ સમય ઈ. પૂ. ૧૧૦-૧૦૫ * हिन्दी शकस्थान की राजधानी मीननगर सिन्धुनदी के किनारे कहीं थी । समुद्रतटपर बर्बरक नामका बन्दरगाह उसके नजदीक ही था । इस के बाद जब भारत के दूसरे पडोसी प्रान्तों में शक की खत्ता पहुंची, तब वहां उनके शासक क्षत्रप या महाक्षत्रप कहलाते,... संभवतः उनका अधिपति मीननगर का शक महाराजा ही होता था। इस प्रकार भारतवर्ष में सिन्धप्रान्त शकका अड्डा और आधार बन गया, और वहींसे वे दूसरे प्रान्तों की तरफ बढे । भारतीय इ० रूपरेखा पृ. ७५७० + भारतीय इतिहास की रूपरेखा जि. २. पृ, ७५८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96