________________
શકલેાકાનું ભારતમાં આગમન.
૨૩
આચાર્ય કાલકસૂરિના નેતૃત્વ નીચે ભારતવષ તરફ ચાલ્યા. કાલકસૂરિ તેમના સૂત્રધાર બન્યા. તેઓએ સિન્ધુ નદી પાર કરી ભારતમાં પ્રવેશ કર્યાં.
તેમના ભારત પ્રવેશ સંબંધી કેટલેાક મતભેદ છે. મુનિરાજ ×શ્રીકલ્યાણવિજયજી એમ માને છે કે તેઓ પારસથી સમુદ્ર માર્ગે સૌરાષ્ટ્રમાં આવ્યા. પ્રાચીન પ્રતામાં લખાયુ છે કે સિન્ધુ નદીને પાર કરી તે બીજા રાજા ઉપર વિજય કરતા કરતા સારાષ્ટ્રમાં આવ્યા છે. જ્યારે બીજા ઇતિહાસકારા એમ માને છે કે તે સિન્ધુ નદી પાર કરી સિન્ધમાં થઈને સૈારાષ્ટ્રમાં આવ્યા છે.
મુનિરાજ કલ્યાણુવિજયજીના મત સ્વીકાર કરવામાં આવે અને સમુદ્રમા સૌરાષ્ટ્રમાં શકલેાકાનુ આગમન માનવામાં આવે તેા તેઓ સિન્ધમાં કયારે ગયા ? ત્યાં વાસ ક્યારે કર્યા ? હિંદુ શસ્થાનની સ્થાપના ક્યારે કરી ? વિગેરેના મેળ બેસી શકે નહીં. વળી શસ્થાનની સ્થાપના તા ઇ. પૂ. ૧૨૦-૧૫ ની અંદર થયાનું માનવામાં આવે છે અને શકલાકનું ભારતમાં આગમન . પૂ. ૧૨૩ ની આસપાસ મનાય છે. એટલે કે ભારતમાં આવ્યા પછી તરતજ લગભગ હિંદી શસ્થાનની સ્થાપના કરી છે અને સૌરાષ્ટ્રમાં તા ૧૧૫-૧૦ ની અંદર આવ્યા છે.
× सबके सब अपने-अपने स्थानसे भागकर हिन्दुस्तानकी तरफ रवाना हुए। इस प्रकार छियानवे साहि समुद्रमार्गसे सौराष्ट्र ( काठीयावाड़) में आए ।
* उत्तीर्य सिन्धुं कटकं सुराष्ट्रा-देशे समागत्य सुखेन तस्थौ
मुनि कल्याणविजयजी ‘દિવેલી અમિનન ગ્રંથ ' છુ. ૧૮
વચા હિન્દુળસે......
जाव उत्तरित्त सिन्धुं पत्ता सोरट्ठमण्डलं ताव
......સમૂચ સાલયઃ સર્વે: સિન્ધુતીરે સમાનમન્ ! રૂપ || आचार्यदर्शितपथः साखीशः सोऽपि सत्वरम् । प्रयाणैरनवच्छिन्नैरुपसिन्धु समासदत् || ३८ ॥ तेऽथ सिन्धुं समुत्तीर्य, साधयन्तोऽखिलान्नृपान् सुराष्ट्राविषयं प्रापु-स्तत्र प्रात्रुडुपेयुषी ॥ ३९॥ कालिकाचार्य कथा ( जिनदेव )
“ જાણાવાય જ્યા. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
The Story of Kalaka ( Brown ) P. 94.
उत्तरि सिन्धुनई कमेण सोरद्रुमण्डले पत्ता ।
The Story of Kalaka ( Brown) P. 74. They crossed the river Indus and in time, came to the land of Saurastra.
Dr. Brown P. 81.
www.umaragyanbhandar.com