Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 30
________________ શકલેકનું ભારતમાં આગમન - ઈ. સ. પૂ. ૧૨૩ ની આસપાસ ભારતવર્ષમાં ઉજજૈનમાં ગર્દસિંહ રાજા ગાદી. નશીન હતો. શક લેકે પણ આજ અરસામાં ભારતવર્ષમાં આવેલા છે. તે શામાટે ને કયે રસ્તે ભારતમાં આવ્યા તે આપણે આગળ વિચારીશું. જૈનેના તિર્ધર કાલકાચાર્ય, - જેમાં કાલકાચાર્ય તે ત્રણ ચાર કે પાંચ થયા છે. પ્રસ્તુત આચાર્ય જેમને ગભિલ્લ સાથે સંબંધ છે, તેમને સમય ઈ. સ. પૂ. બીજી શતાબ્દીની મધ્યમાં અર્થાત વીર સં. ચોથી શતાબ્દીની વચમાં ગણવો જોઈએ. - જ્યારે ગભિા રાજા ઉજજૈનની ગાદી ઉપર હતું તે વખતે જેન આચાર્ય કાલકસૂરિ પણ ઉજજૈનમાં આવી ચડ્યા. તેઓ પણ તિષશાસ્ત્રના પ્રખર વિદ્વાન ગણાતા. તેમને ત્યાં સારો પ્રભાવ હતો. તે વખતે કાલકસૂરિની પ્લેન સરસ્વતી સાધ્વી પણ વિચરતી વિચરતી ઉર્જન આવી. તે યુવતિ અને સ્વરૂપવતી હતી, એક વખત સાધ્વીઓ સાથે તે શહેર બહાર ગયેલી, તે વખતે ગર્દભ પણ ઉપવનમાં નિકળેહતો. તેણે તેને જોઈ. ગÉભિલ રાજાએ તેને પોતાના અંત:પુરમાં લાવી મંગાવી. ઉજજૈનમાં હાહાકાર થઈ ગયા. કાલસૃરિએ અને જૈન સંઘે ગભિલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96