Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 24
________________ ૧૪ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. જાતિઓએ યૂનાનીઓ સાથે લડાઇ કરી તેમની પાસેથી ખાટ્રીયાનું રાજ્ય છીનવી લીધું હતું. તેને અનુકૂળ બીજી હકીકત એ મળે છે કે ‘દીઆદોત' ને સરવુચ ( Saraucas ) અને અસિયાન ’ ( Asiani ) નામની સયજાતિઓ સાથે લડાઇ કરવી પડતી હતી. અને તે જાતિઓએ છેવટે ભાટીયા જીતી લીધુ હતું. વળી “અસિયાન લોકો, તા ‘તુખારા’ ના રાજા બની બેઠા, અને સરવુચ ( saraucae ) લેાકેા નષ્ટ થયા. ” એમ પણ ઉલ્લેખા મળી આવે છે. 66 હવે મેળવીએ કે– અસિયાન લોકેા તુખારલોકેાના રાજા બની બેઠા ' અને ચુશિલાકા, તાડીયાલુકાના રાજા બની બેઠા. ” તે બન્ને વાકયાના અર્થ ખીલકુલ એકજ છે. કારણકે અસિયાન ને ચુઇશિ એ બન્ને એકજ જાતિ છે. અને · તાહીયા ’ અને ‘ તુખાર ’ એ બન્ને પણ એકજ જાતિ છે. * હવે આગળ વિચારીએયુશ અને તુખાર એ બન્ને સક જાતિ સાથે મળતી આવતી જાતિ છે. અને ભારતવાસી પ્રાચીન લેાકેાએ તા ચુર્દશ જાતિને સજાતિની અંતરગતજ ગણાવી છે. અલબત્ત અમુક વખત સુધી આ જાતિઓને મગાલવર્ગની જાતિઓ ગણવામાં આવતી હતી; પરન્તુ છેલ્લી શેાધખેાળને પરિણામે મધ્ય એશીયામાંથી તેમની પેાતાની ભાષાના ભારતીયલિપિમાં લખેલા પ્રાચીન લેખા મળવા માંડ્યા ત્યારે એ સિદ્ધ થયું કે તે બધા સક, દુખાર ને યુશિ લેાકેા આ વંશની જાતિએ હતી. વળી તાહીયા કે તુખાર લેાકેા ‘ તકલા-મકાન 'ની દક્ષિણપૂર્વમાં રહેતા હતા અને પાછળથી માર્કેટ્રીયા સુધી પહેાંચી ગયા હતા, પરન્તુ તેમની ભાષા અને લેખા તલા-મકાનની ઉત્તર પૂર્વમાંથી પણ મળી આવે છે. તેથી એમ પણ સિદ્ધ થાય છે કે તેઓ નીયાનદી અને ચનનદીના કાંઠા ઉપરથી ઉત્તર પશ્ચિમમાં પણ વસેલા હતા. વળી યુઇશિ લોકોના માર્ગ પણુ એ હતેાજ. એટલે તે લોકો આ તાડીયા લોકોમાં થઇને આવ્યા હાય અને તેમને પણ સાથે ઘસડતા આવ્યા હોય. વળી ઇગૂર-તુર્ક લેાકેાએ સિમ-કિયાંના રહેવાસીઓની ઉત્તર તરફ રહેનારી એક શાખાને જીતી લીધી ત્યારે તેમણે ત્યાંની પહેલી ભાષાને તુખારી ભાષા તરીકે વવી છે. તે ભાષા તુખાર જાતિની હતી. વર્તમાન વિદ્વાનોએ પણુ તુખારજિતના નામથી તે ભાષાને તુખારી ભાષા તરીકે સ્વીકારી છે. તેનું તેમના લેખામાં આશી એવું નામ આપેલું છે. અને આર્શીને અસિ કે અસિયાન સાથે સિધેા સબંધ દેખાઇ આવે છે. વળી જ્યારે અસિ અથવા ચુઇશિ લેકે તુખારાના રાજા થયા હતા ત્યારે તેમનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96