Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 20
________________ ܘܢ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. આ એ ચુઇશિ અને વુ-સુન જાતિના આ પ્રદેશમાં ભેટો થયા. તે બન્ને વચ્ચે ખૂનખાર લડાઇ થઇ · વુ–સુન ' જાતિ નાની હાવા છતાં તેમણે સામનો કર્યો પણ પરિણામે તે પ્રજા હારી ગઇ અને વુ-સુન જાતિના સરદાર મરાયા. . ‘ ઘુસુન ’ • જાતિના ઈલી ( Ili ) નદીના કાંઠાના પ્રદેશ ઘણા નાના હતા. યુશિ લોકેાના બધાના સમાવેશ અહીં થઇ શકે એવું નહાતુ. એટલે તેમાનાં કેટલાક લેાકેા વિશેષ વિસ્તૃત અને ફળદ્રુપ સપાટ પ્રદેશની આશાએ આશાએ આગળ ચાલ્યા. ચુશિના એ રીતે એ ભાગ-શાખા-થયા. તેમાં એક નાની શાખા નાના ચુશષિક કહેવાયા અને માટી શાખા મેટા યુઇશિઋષિક કહેવાયા. નાની શાખા દક્ષિણ તરફ ચાલી. માટી શાખા પશ્ચિમ તરફ ચાલી. તે તરફ ચાલતાં ચાલતાં તેએ સીરદરયા ( સીતા ) નદીને કાંઠે પહોંચ્યા. ત્યાં વળી એક નવી જાતિના તેમને ભેટા થયા. તે લેાકેા સે કહેવાતા હતા. પારસી લેકે તેમને ‘ સક ’ તરીકે એળખાતા હતા. યૂરોપ અને એશીયા ખંડની ઉત્તરમાં ભટકતી જંગલી જાતાને સિથિયન ’ નામથી આળખવામાં આવે છે. પારસીલેાકેા એજ અમાં આ · સે ' લેકીને સક-વિસ્તૃત વિવેચન આગળ જોઇશુંકહેતા હતા. એ સૈ લેાકેાના નાયક ને સૈવાં કહેવાય છે. તે સે-વાંગ ઉપર માટા યુઇશિ લેાકાએ હુમલા કર્યાં. સે લેકે તીતર વીતર થઇ ગયા. તેમના સરદારે પાતે જ 6 × We hear that the Sai-ung were, some time before 160 B. G., driven out from their old home by another tribe, the Yuechi..... The Yue-chi were, in their turn, driven out by the Wu-sun, whose settlements have been defined by professor Franke as extending from Urumchi to the west of Issik-kul, from the Dzungarian desert and down towards the Tarim. Here accordingly Saka tribes must have been settled in the beginning of the second century B. G., near the Issikkul. Conpos...Indicarb, Vol. II, Pt. I, P. XIX. એમ સમજાય છે કે, ઇ. પૂ. ૧૬૦ પહેલા સૈવાં તેના પોતાના રહેઠાણમાંથી ચુછશ લેાકાએ ભગાડી મૂકયો હતા અને યુશિ લેાકેાને વુ-સુન લેાકેાએ કાઢી મૂકયા હતા. પ્રા. ફ્રાંકના કથન પ્રમાણે તે પુ–સુન લેાકેા ઉમશીથી ઇસિકકુલના પશ્ચિમ ભાગ સુધી અને ડગરીયાન( Dzungarian )ના રથી તરીમના નીચેના ભાગ સુધી વસેલા હતા. તે પ્રમાણે તે એમ અનુમાન થાય કે શકલોકેાઇસિકકુલની આસપાસમાં, લગભગ ઇ. પૂ. બીજી શતાબ્દિની શરૂઆતમાં, વસ્યા હતા. ડૉ. સ્ટીનકાના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96