Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્વિતીય કર્મગ્રંથ
આ ૧૬ પ્રકૃતિઓમાં નરકાયુષ્ય એ એક આયુષ્યકર્મની પ્રકૃતિ છે. નપુંસક વેદ અને મિથ્યાત્વાહનીય આ બે મોહનીયકર્મની છે. અને શેષ ૧૩ પ્રકૃતિઓ નામકર્મની છે. એટલે તે તે કર્મમાંથી તેટલી તેટલી બાદ કરતાં બાકી રહેલી કર્મપ્રકૃતિઓ બીજે ગુણસ્થાનકે બંધાય છે.
૩૮
૫ | આયુષ્યની ૪ ને બદલે ૩ નામકર્મની ૬૭૩, ૧૩=૫૧
૨ | ગોત્રકર્મની
મોહનીયની ૨૬ ને બદલે૨૪ અંતરાયકર્મની
४०
જ્ઞાનાવરણીયની
દર્શનાવરણીયની
વેદનીયકર્મની
>
નરક આદિ આ ૧૬ પ્રકૃતિઓનો બંધ મિથ્યાત્વના કારણે જ થાય છે. મિથ્યાત્વ પહેલે ગુણઠાણે જ છે. માટે આ ૧૬ નો બંધ પણ પહેલે જ થાય છે સાસ્વાદનાદિ અન્ય ગુણસ્થાનકોમાં આ પ્રકૃતિઓનો બંધ થતો નથી. વળી આ ૧૬ પ્રકૃતિઓ નરક-એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય યોગ્ય હોવાથી તથા અત્યન્ત અશુભ હોવાથી મિથ્યાર્દષ્ટિ જીવ જ બંધ કરે છે. તેથી શેષ ૧૦૧ પ્રકૃતિઓ સાસ્વાદને
બંધાય છે.
૫
૬૧=૧૦૧
હવે ત્રીજે ગુણસ્થાનકે કેટલી બંધાય ? તે સમજાવવા બીજા ગુણસ્થાનકે કઇ કઇ પ્રકૃતિઓનો બંધ અટકી જાય છે તે જણાવે છે
તિર્યંચત્રિક (તિર્યંચગતિ-આનુપૂર્વી-આયુષ્ય), થીણદ્વિત્રિક (નિદ્રાનિદ્રા-પ્રચલાપ્રચલા-થીણā), દૌર્ભાગ્યત્રિક (દુર્ભાગ-અનાદેય અને અપયશ) એમ કુલ ૮ તથા, (બીજી ગાથાની સાથે સંબંધ ચાલુ છે) અહીં છેલ્લો ત્રિ શબ્દ ત્રણેમાં જોડવો. ॥ ૪॥
Jain Education International
अणमज्झागि संघयणचड, निउज्जोअ कुखगइत्थिति । पणवीसंतो मीसे, चउसयरि दुआउयअबंधा ॥ ५ ॥ શબ્દાર્થ- અળ= અનંતાનુબંધી ચાર, માળિ= મધ્યનાં ચાર
For Private & Personal Use Only
www.jainelibrary.org