________________
'ત્રીજે
કમસ્તવ
કર્મવાર વિચારીએ તો ત્રીજે ગુણઠાણે મોહનીયકર્મમાં ૪ અનંતાનુબંધી ઓછી થાય છે અને ૧ મિશ્રમોહનીય ઉમેરાય છે. બાકીની સ્થાવર-એકેન્દ્રિય-વિકલેન્દ્રિયત્રિક અને ત્રણ આનુપૂવી એમ ૮ નામકર્મમાંથી જ ઓછી થાય છે. ચોથે ગુણઠાણે મોહનીયમાં ૧ ઓછી થાય છે અને ૧ (સમ્યકત્વમોહનીય) ઉમેરાય છે. જેથી સંખ્યા સરખી જ રહે છે. અને નામકર્મમાં ૪ આનુપૂર્વી ઉમેરાય છે. ગુણસ્થાનક | શના. દર્શ. વિદ. મોહ. આ. નામગોત્ર અં. કુલ
| | ૫ | ૯ | ૨ | ૨૨ | ૪ | પ૧ | ૨ | પ૧૦ | ચોથે | ૫ | ૯ | ર | ૨૨ | ૪ | પપ | ૨ | ૫૧૦૪
ચોથા ગુણસ્થાનકના અંતે બીજા પ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય વિચ્છેદ થાય છે. કારણ કે આ બીજો કષાય દેશવિરતિનો ઘાતક છે. તેથી આ કષાયનો ઉદય હોય ત્યાં દેશવિરતિ ન આવે, અને દેશવિરતિ આવે ત્યારે આ કષાયનો ઉદય ન હોય. માટે ચારકષાય ઓછા કરવા. તથા / ૧પો.
मणुतिरिणुपुव्वि विउवट्ठ, दुहग अणाइजदुग सतरछेओ । सगसीइ देसि तिरिगइ, आउ निउज्जोय तिकसाया ॥ १६ ॥ (मनुज-तिर्यगानुपूर्वी-वैक्रियाष्टकं, दुर्भगं, अनादेयद्विकं सप्तदशच्छेदः ।
सप्ताशीतिर्देशे तिर्यग्गत्यायुर्नीचोद्योततृतीयकषायाः)
શબ્દાર્થ= મજુતિરિણુપુત્રિ = મનુષ્ય-તિર્યંચની આનુપૂર્વી, વિડવ = વૈક્રિય અષ્ટક, ટુરા = દૌર્ભાગ્ય, ગાડું નવું = અનાદેઢિક, અતિરે છેમો = એમ ૧૭ પ્રકૃતિઓનો છેદ થાય છે, સાક્ષીરું = સત્યાશી પ્રકૃતિઓ, રેસ = દેશવિરતિ ગુણઠાણે તિરા બોર્ડ = તિર્યંચગતિ અને તિર્યંચ આયુષ્ય, નિરજનોએ = નીચગોત્ર અને ઉદ્યોતનામકર્મ, તિલીયા = ત્રીજો કષાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org