Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૮
દ્વિતીય કર્મગ્રંથ વિવેચન- નવમા સ્થાનકના સત્તાને આશ્રયી ૯ ભાગ કલ્પવામાં આવ્યા છે. પહેલા ભાગે ૧૩૮, અને બીજા ભાગે ૧૨૨ ની સત્તા હોય છે. હવે ત્રીજા આદિ ભાગોમાં કેટલી કેટલી સત્તા હોય અને કઇ કઇ પ્રકૃતિઓ સત્તામાંથી નીકળી જાય તે આ ગાળામાં સ્પષ્ટ સમજાવે છે. બીજા-ત્રીજા કષાયની ૮ વિના ત્રીજા ભાગે ૧૧૪ ની સત્તા હોય છે. નપુંસક વેદ વિના ચોથા ભાગે ૧૧૩ ની સત્તા હોય છે. સ્ત્રીવેદ વિના પાંચમા ભાગે ૧૧૨ ની સત્તા હોય છે. હાસ્યષક વિના છઠ્ઠા ભાગે ૧૦૬ ની સત્તા હોય છે. પુરુષવેદ વિના સાતમા ભાગે ૧૦પ ની સત્તા હોય છે. સંજવલન ક્રોધ વિના આઠમા ભાગે ૧૦૪ ની સત્તા હોય છે. સંજ્વલનમાન વિના નવમા ભાગે ૧૦૩ ની સત્તા હોય છે. સંજવલન માયા વિના દસમા ગુણસ્થાનકે ૧૦૨ ની સત્તા હોય છે.
નવમાં ગુણસ્થાનકના બીજા ભાગથી દસમા ગુણસ્થાનક સુધી મોહનીયકર્મની પ્રકૃતિઓ સત્તામાંથી ક્ષય થતી જાય છે. જેમ જેમ સત્તામાંથી ક્ષય થતી જાય છે તેમ તેમ ઉપર-ઉપરના ભાગોમાં તેટલી તેટલી કર્મ પ્રકૃતિઓની સત્તા ઓછી ઓછી હોય છે. એમ કરતાં દસમા ગુણઠાણે ૧૦૨ની સત્તા થાય છે. | ૨૯ | सुहुमि दुसय लोहंतो, खीणदुचरिमेगसओ दुनिद्दखओ । नवनवइ चरमसमये, चउदंसणनाणविग्धंतो ॥ ३० ॥ (सूक्ष्मे द्विशतं लोभान्तः क्षीणद्विचरम एकशतं द्विनिद्राक्षयः । નવનવતQરમસમયે, વતુર્વર્શનજ્ઞાનવMાન્ત:)
શબ્દાર્થ- સુમિ = સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને, સુસ = એકસો બેની સત્તા હોય છે, નોરંત = સંજવલન લોભનો અંત થવાથી, રવીણકુરિમ = ક્ષણમહ ગુણસ્થાનકના વિચરમ સમય સુધી પ્રસંગો = એકસી એકની સત્તા હોય છે. દુનિgો = બે નિદ્રાનો ક્ષય થતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org