Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કર્મસ્તવ
૧૪૫ ૨ ની સત્તા હોય છે. પરંતુ જ્યારે જીવ તેઉકાય-વાઉકાયમાં જાય છે ત્યારે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જાય ત્યારે ઉચ્ચગોત્રની પણ ઉવલના કરે છે. તેથી શેષ ૧ માત્ર નીચગોત્રકર્મની જ સત્તા હોય છે. આ પ્રમાણે ચારકર્મોમાં સત્તાનો તફાવત હોવાથી આઠ કર્મોની સત્તા પહેલે ગુણઠાણે આ પ્રમાણે જુદી જુદી હોઇ શકે છે. (જુઓ ચિત્ર પૃષ્ઠ ૧૧૭ ૧૧૮) (૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક
આ ગુણસ્થાનક ઉપશમ સમ્યકત્વથી પડતા જીવને જ આવે છે. ત્યાં જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય, વેદનીય ૨, મોહનીય નિયમા ૨૮, ગોત્રકર્મ ૨, અને અંતરાયકર્મ ૫, એમ છ કર્મની સત્તા નિશ્ચિત સંખ્યામાં જ હોય છે. ફક્ત આયુષ્ય અને નામકર્મમાં જ તફાવત છે. તે આ પ્રમાણે-ચાર ગતિના અનેક જીવો જો લઈએ તો ચારે આયુષ્યની સત્તા, વિજાતીય બદ્ધાયુ ૧ જીવને બે આયુષ્યની સત્તા, સજાતીય બદ્ધાયુ અને અબદ્ધાયુને માત્ર એક જ આયુષ્યની સત્તા હોય છે. નામકર્મમાં જો આ જીવ સાતમે જઇ આહારક બાંધીને આવ્યો હોય તો ૯૨ અને જો આહારક બાંધ્યા વિના પડેલ હોય, અથવા સાતમે ગયેલ જ ન હોય તેવા જીવને આહારક ચાર વિના ૮૮ની સત્તા હોય છે. જિનનામકર્મ તો બીજે-ત્રીજે ગુણઠાણે સત્તામાં હોતું જ નથી. તેથી આઠે કર્મોની સત્તા આ પ્રમાણે બને છે.
S
સાસ્વાદન ગુણસ્થાનક ન ક્યા જીવને આશ્રયી
દ. વે) મો. આ નામ ગો. અ.) કુલ. ૧|આહારકવાળા બદ્ધાયું ૧ જીવને |પ || ર | ૨૮/ ૨ ૯૨ ર પ [૧૪૫
આહારવાળા અબદ્ધાયું ૧ જીવન પ |ર | ૨૮૧ ૧૯૨ | | |૧૪૪
અથવા સજાતીય બદ્ધાયુને ૩ આહારક વિનાના વિ. બદ્ધાયુ | | ર | ૨૮ ર |૮૮ ૫ર ૫ | ૧૪૧ | ૧ જીવને
૨ | ૯ | ર | ૨ ૮ ૧ | ૮૮ 1ર
૫ ૧૪૦
૪|આહારક વિનાના અબદ્ધાયું ૧
જીવને અથવા સજાતીય બદ્ધાયુને
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org