Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કસ્તવ
૧૩૩ અહીં કૃર પ્રકતિઓનો અનુદય હોવાથી તેની સત્તા જેમ દિચરમ સમયે નાશ પામે છે તેમ મનુષ્યાનુપૂર્વીના પણ અનુદય જ છે. કારણકે ચારે આનુપૂર્વી ક્ષેત્રવિપાકી હોવાથી પોત-પોતાના ભવથી વિગ્રહગતિ રૂપ ક્ષેત્રમાં જ ઉદયમાં આવનારી છે. ભવસ્થ જીવને તેનો વિપાકોદય હોતો નથી. તેથી તેની સત્તા પણ દ્વિચરમસમયે ચાલી જવી જોઇએ. તે બાબત ગ્રંથકારથી મતાન્તર રૂપે આગળની ૩૪મી ગાથામાં જણાવે છે. ૩૩ .
नर अणुपुव्वि विणा वा, बारस चरिमसमयंमि जो खविडं। पत्तो सिद्धिं देविंदवंदियं नमह तं वीरं ॥ ३४ ॥ (नरानुपूर्वी विना वा, द्वादश चरमसमये यः क्षपयित्वा ।
प्राप्तः सिद्धिं देवेन्द्रवन्दितं नमत तं वीरम् )
શબ્દાર્થ = નર અનુપુત્રિ = મનુષ્યાનુપૂર્વી, વિI = સિવાય, વી = અથવા, વીરસ = બાર, મિસયંમિ = ચરમસમયમાં, નો = જે, ઘવિરું = ખપાવીને, પત્તો = પામ્યા, સિદ્ધિ = મોક્ષપદને, વિંદ્રવંત્ર્યિ = દેવેન્દ્રો વડે વંદાયેલા, (અથવા દેવેન્દ્રસૂરિજી વડે વંદાયેલા) નર્મદ = નમસ્કાર થાઓ, તે વીરું = તે વીર ભગવાનને,
ગાથાર્થ= અથવા મનુષ્યાનુપૂર્વી વિના ચૌદમા ગુણઠાણાના ચરમ સમયે ૧૨ પ્રકૃતિઓની સત્તા ખપાવીને જે ભગવાન સિદ્ધિપદને પામ્યા છે, તે દેવેન્દ્રો વડે વંદાયેલા વીર ભગવાનને તમે નમસ્કાર કરો. | ૩૪ /
વિવેચન= ઉપરની ગાથામાં ચૌદમા ગુણઠાણાના વિચરમસમયે ૭૨ ની સત્તાનો ક્ષય અને ચરમસમયે ૧૩ની સત્તાનો ક્ષય કહેલ છે. આ ગાળામાં અથવા કહીને ગ્રંથકારશ્રી પોતે જ મતાન્તર જણાવે છે કે ઉપાજ્ય સમયે ઉર ની સાથે મનુષ્યાનુપૂર્વાની પણ સત્તાને વિચ્છેદ થાય છે. તેથી ૭૩ની સત્તા જવાથી ચરમસમયે માત્ર ૧૨ની જ સત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org