Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૪
દ્વિતીય કર્મગ્રંથ કર્મની તેટલી તેટલી પ્રકૃતિઓની જ ઉદીરણા હોય છે. પરંતુ તેમાં કંઇક વિશેષતા છે તે જણાવે છે કે અપ્રમત્તાદિ સાતગુણઠાણાઓમાં અર્થાત્ સાતમાથી તેરમા ગુણસ્થાન સુધીનાં ગુણસ્થાનકોમાં (બે વેદનીય અને મનુષ્યાયુષ્યનો એમ) ત્રણનો ઉદય છે પરંતુ ઉદીરણા હોતી નથી. તે આગળની ગાથામાં સમજાવે છે. | ૨૩ /
एसा पयडितिगूणा वेयणीयाहारजुगल थीणतिगं । મજુબાડપત્તતા, મનોાિ મyલીપળો માવં ( વ)ર૪ (एषा प्रकृतित्रिकोना वेदनीयाहारक युगलस्त्यानद्धित्रिकम् मनुजायुः प्रमत्तान्ता अयोग्यनुदीरको भगवान्)
શબ્દાર્થ :- પક્ષી = આ ઉદીરણા, પરિતિકૂળ = ત્રણ પ્રકૃતિઓથી ન્યૂન-ન્યૂન જાણવી, વેયીયારનુ નથતિ = બે વેદનીય, આહારક દ્વિક, થીણદ્વિત્રિક, જુવાડ = મનુષ્પાયુષ્ય એમ ૮ નો પત્તતા = પ્રમત્તગુણઠાણે અંત થાય છે. = અયોગિગુણઠાણે વીમો = અનુદીરક મજાવું = ભગવાન
ગાથાર્થ - (અપ્રમત્તાદિ સાત ગુણસ્થાનકોમાં) આ ઉદીરણા ત્રણ ત્રણ પ્રકૃતિઓથી ન્યૂન ન્યૂન જાણવી. તેથી બે વેદનીય, આહાર,દ્વિક, થણદ્વિત્રિક, અને મનુષ્યાયુષ્ય એમ કુલ આઠ પ્રકૃતિઓની ઉદીરણા પ્રમત્તગુણસ્થાનકના અંતે વિચ્છેદ પામે છે. તથા અયોગી ભગવાન્ અનુદીરક (ઉદીરણા વિનાના)હોય છે. ૨૪ છે
વિવેચન - ઉદય અને ઉદીરણા બને લગભગ સમાન છે. જે જે ગુણસ્થાનકે જેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય પૂર્વે ગાથાઓમાં જણાવ્યો * ૨૪મી ગાથાના અંતે ટીકામાં ભાવ પાઠ છે અને કેટલાક ગુજરાતી પુસ્તકોમાં પર્વ પાઠ દેખાય છે. પ્રાકૃતભાષા પ્રમાણે બન્ને પાઠો ઉચિત લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org