Book Title: Kalyansadhan Digdarshan Author(s): Nyayavijay Publisher: Jain Pustakalay View full book textPage 9
________________ પ્રભુને વન્દન અને પ્રાર્થના भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ [ હેમચન્દ્રાચાર્ય' ] —સ'સારના અંકુરા ઉત્પન્ન કરનાર એવા રાગદ્વેષાદિ દ્વેષા જેના રાથા ક્ષીણ થયા છે એવા પરમાત્મા બ્રહ્મા, વિષ્ણુ, હરિ, હર, બુદ્ધ, અર્જુન્, જિનેશ્વર અથવા બીજા કાઇ નામથી સંખેાધાતા હાય એને નમસ્કાર છે. विषयपन्नगपाशवशीकृतं भवमहार्णवमग्नमनीश्वरम् । बहलमोहमहोपलपीडितं हर ! समुद्धर मां शरणागतम् ॥ [ જગદ્ધરભટ્ટ ] ~હે ક-રાગાને હરનાર પ્રભુ! વિષયરૂપ નાગપાશમાં અંધાયેલ, ભવસાગરમાં ડૂબેલ અને મેહરૂપ મેટા પાણા નીચે પીડાઇ રહેલ એવા હું રાંક તારા ચરણને શરણે આવ્યે છું. પ્રભુ! મારા ઉદ્ધાર કર! देहि मे पूर्णमानन्दं प्रसीद भगवन् ! मयि । शरणं त्वां प्रपन्नोऽस्मि कृपान्धि परमेश्वरम् ॥ ગ્રહ્યું છે પ્રભુ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ન્યાયવિજય ] —મને પૂર્ણ આનન્દ આપ! પ્રભુ! મારા પર પ્રસન્ન થા! તું પરમેશ્વર છે અને સાથે જ દયાના સાગર છે. મે તારું શરણુ www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 120