Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 7
________________ પ્રવેશેગાર મનુષ્ય ધર્માન્ત ન થતાં ધર્મદ્રષ્ટા બની ધર્મારાધક બનવું જોઈએ; પિતાના સમ્પ્રદાયની પણ તેણે મધ્યસ્થભાવે આલોચના કરવી જોઈએ; અને એમ કરતાં તેમાં કઈ તત્ત્વ પિતાને અનુપપન્ન દેખાય તો તેને સ્વીકાર મૂકી દેવો જોઈએ, તેમ જ એના કેઈ રીતિરિવાજ અનિષ્ટ કે અનુચિત જણાતા હોય તો તેમનું અનુસરણ કરતા અટકી જવું જોઈએ; વળી, એ જ પ્રમાણે કોઈ બીજા સમ્પ્રદાયનાં ત યુક્તિસંગત હોય અથવા તેની કેરીતિપદ્ધતિ સારી હોય તે તેમને ગ્રહણ કરતાં અચકાવું ન જોઈએ; સત્ય, શીલ, સંયમ, પરોપકાર જેવાં જીવનધર્મનાં-મનુષ્યધર્મનાં સામાન્ય સૂત્રે બધા ધર્મોમાં એકસરખાં છે, માટે અન્ય ધર્મો પ્રત્યે પણ આદરભાવ રાખ જોઈએ-સર્વધર્મસમાદરની ઉદાર ભાવનાના પિષક બનવું જોઈએ; તેણે પ્રામાણિક અને સદાચરણું બનવું જોઈએ; અર્થ-કામમાં સમુચિત મર્યાદા આંકવી જોઈએ; એનું ભગવદુભજનાનુષ્ઠાન એના ચારિત્રને સુધારવામાં ઉપયોગી થવું જોઈએ; અને વિશ્વમૈત્રીના મહાન આદર્શને દૃષ્ટિસન્મુખ રાખી તેની ભાવનામાં રસ લેતા થવું જોઈએ. આ ટુંકી પ્રસ્તાવનામાં જીવનવિધિનું આટલું નિરૂપણ બસ છે. આ રીતે દુનિયાને કઈ મનુષ્ય પિતાનું જીવન ઘડશે તે સુખી થશે, તેને જીવનવિકાસ ઉત્તરેત્તર પ્રખર બનતો જશે, તે ઉત્તરોત્તર અધિક સુખી થતી જશે. અને આખરે કલ્યાણસાધનનું અતિમ શિખર ઉપલબ્ધ કરી અનન્તચિદાનન્દરૂપ પરમ મંગલધામને પ્રાપ્ત થશે. - હવે પ્રસ્તુત ઉપર આવું. આ ચાપડીની અન્દર શરૂઆતમાં થોડુંક દાર્શનિક તત્ત્વાચન કર્યું છે. એ વિષે મતભિન્નતાઓ ઘણી ઈ ધર્મની કઈ ક્રિયાવિધિ સદોષ અથવા નીતિવિરહ હોય તો તેને સર્વધર્મસમભાવી પણ ન સત્યારે, તેમાં ભાગ ન લે, તેને ન અનુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 120