________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર તારા ઉપસર્ગો સહન કરીને તેને જે ક્ષમા અને દયાનું શિક્ષણ આપ્યું છે તે હૃદયમાં રાખ. શક્તિ છતાં ક્ષમા રાખીને અને ધર્મમાર્ગમાં લાવવા જેવું કંઈ પણ પારમાર્થિક કાર્ય નથી.” એવા પ્રભુના ઉપદેશથી શૂલપાણિ બંધ પામી પ્રભુને ભક્ત ન બને. અને પ્રભુની આગળ નાટક કરવા લાગ્યું, ગાવા લાગ્યા.
ગામના લેકેએ જાણ્યું કે શુલપાણિએ પેલા આને મારી નાખ્યું અને હવે ગાય છે, પરંતુ માતાળ થતાં તેઓની ગલ વ્યાંગી. શૂલપાર્ષિ યક્ષે વર્ધમાનપુરના વેકેને જણાવ્યું કે “રો મારા મંદિરમાં વાસ કરનાર પ્રભુ મહાવીરવ હતા. તેમણે માત્ર એક જ રાત્રિના સમાગમથી મારી પા૫વૃત્તિઓને ટાળી મને ભક્ત બનાવ્યું. અહ! તે મનુષ્ય શરીરમાં મહાવીર છે. તેઓને તમે પૂ. ૩ વર્ષમાનપુરવાસીઓ! તમે પણ મહાવીરના ગુણે પ્રહણ કર. પ્રણ દયાના સાગર છે, ક્ષમાના દરિયા છે. તેમનામાં અલોકિક ગંભીરતા છે. પ્રભુએ મારી વૃત્તિ તરફ. જરા માત્ર ધ્યાન આપ્યું નહિ. શરીરમાં રહેલા પરમેશ્વર મહાવીરદેવ મારા ઉદ્ધાર કર્યો અને મને પ્રભુમય જીવન સમપ્યું. અહે લોકે! તમે પ્રભુના શરણે જાવ. પ્રજના ભક્ત બને.” વર્ધમાનપુરવાસી મનુષ્ય શૂલપાણિ યક્ષનાં એવાં વચને અવણ કરી પ્રભુ મહાવીરદેવના શરણે ગયા. વધમાનપુરવાસીઓને બેઘઃ
પ્રભુ મહાવીરદેવે તેઓને જણાવ્યું કે “તમે મોહના કલા પ્રમાણે ન વર્તા આત્માની આજ્ઞા પ્રમાણે મનને વર્તાવે. પ્રેમથી પ્રેમ મેળવે. વિશ્વાસથી વિશ્વાસ મેળવે. પરમાર્થ કર્મો કરે, પણ તેને પ્રતિબદલે ન ઈચ્છે. સત્ય પ્રમાણે વર્તે. આત્મા જ પર માત્મા છે. આત્મા પોતે જ સત્તાએ પરમાત્મા છે અને હું મહાવીર છે, એમ શ્રદ્ધા રાખે. પાપકર્મોનાં ફળ દુઃખ છે. થકમાં કરશો તે શુભ ફળ પામશે અને અશુભ કમી કરશે તે અશુભ
For Private And Personal Use Only