Book Title: Kalpanik Adhyatma Mahavira Part 3
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 453
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૧૨ અધ્યાત્મ મહાવીર સ્વાધિકારે ફરી શકે છે અને સત્ર સર્વ વણ ના લેાકેા પાસેથી પવિત્ર સાત્ત્વિક આહારપાણી લઈ શકે છે. તેઓ ગમે ત્યાં ઉપદેશ દેવા જવા માટે તથા જ્ઞાનીઓનાં અને તીર્થોનાં દન કરવા માટે અધિકારી હેાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘તત્ત્વજ્ઞાનની અનેક દૃષ્ટિએને પરસ્પર સાપેક્ષ સ્વીકારીને સર્વ ધર્મોની પરસ્પર અવિરુદ્ધતા અને એકતા જોવી અને સ ધર્માનું લક્ષ્ય સાધ્ય એવી મુકિતની પ્રાપ્તિમાં માનવું. ચારિત્ર, ક્રિયા અને આચારમાં દેશકાળાનુસારે જેવાં ઘટે અને પેાતાને રૂચે તેવાં પરિવર્તનો કરવાં. C ચતુર્વિધ સંઘની પડતીના રિવાજો જે કાળે જે લાગે, તેઓનો ત્યાગ કરવા. અનેક વેષ, આચાર અને ક્રિયાવાળા તથા નદી, ગ્રામ, નગર આદિ સ્થાને વસનારા સ્થવિરકલ્પી ચેાગીએ વગેરે ભિન્ન ભિન્ન ત્યાગીઓ, જેઓ દેશ, રાજ્ય, સ`ઘ, ધર્મ, અને મુક્તિ માટે ઉપયાગી છે, તેઓને મારા ભકતા અને રાગી જાણી સેવવા, દેશકાળાનુસારે રાજ્યનીતિએ ફેરવવી, સંઘની ઉન્નતિના ભિન્ન ભિન્ન દેશેામાં કાલાનુસારે વિચાર અને આચાર પ્રવર્તાવવા. આત્માની, મનની, વાણીની અને કાયાની શુદ્ધતા એ જ મારા પ્રતિપાદિત જૈનધમ છે અને એવા જૈનધમ ની પ્રાપ્તિ કરવા માટે સમગ્ર વિશ્વના સર્વ લેાકેાને ત્યાગીઓએ મારા ઉપદેશ જાહેર કરવા. અલ્પ હાનિ અને વિશેષ ધર્મલાભ થાય એવી દૃષ્ટિએ ગૃહસ્થાએ અને ત્યાગીએએ આત્મહિતાર્થે અને પરમાથે તથા જીવનદૃષ્ટિએ પ્રવત્તવું. • જૈના કેાઈ વિધમી એના વટલાવ્યાથી વટલાતા નથી. તેઓની પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. ચારે વર્ષના જૈનેામાં પરસ્પર અસ્પતા નથી. ચારે વના જૈના પરસ્પર એકખીજાનું ચાગ્ય ભેાજન ખાઈ શકે છે. ચારેવ ના જૈને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470