________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪
અધ્યાત્મ મહાવીર
વિના રહેવું નહીં. મારી પાછળ મારી પૂર્ણ શ્રદ્ધાભકિત ધારણ કરનાર ગૃહસ્થ મહાસંઘના ઉપરી રાજા કે પ્રમુખ વિના એક દિવસ પણ રહેવું નહી.... ચતુર્વિધ સંઘનું વાર્ષિક સમેલન કરવું અને સગૃહસ્થ જૈનેએ મારી પાછળ ભેગા થઈ એક વિચારથી ગૃહસ્થ જૈનેાની સેવાકિત કરનાર અને મારે પૂ શ્રદ્ધાવત એક સંઘપતિ સ્થાપવા અને તેને રાજા તરીકે સ્વીકારવા. અન્યધમી રાજાએ છતાં જૈનસ ંઘે સંઘપતિ, રાજા, પ્રમુખ
-અવશ્ય સ્થાપવા.
· સ’ઘના પ્રમુખે ત્યાગી સંઘના આચાર્યની આજ્ઞા પ્રમાણે સર્વે જેનેાની ઉન્નતિનાં કાર્યો કરવાં. ત્યાગીએના આચાર્યાએ એક પ્રમુખ આચાય ની હેઠળ તેની સલાહ પ્રમાણે વર્તવુ'. ગૃહસ્થ, -રાજા, પ્રમુખ વગેરે સવ જૈનાએ ગમે તેવા ત્યાગીને વંદન–નમન કરવુ અને ત્યાગીઓની સેવાભકિતમાં સર્વસ્વના ભોગ આપી વર્તવું.
‘ મહાસંઘ પર અથવા પેાતાના પર આપત્કાલીન ધર્મ સેવવાની આવશ્યકતા આવી પડે તે કાળે આપદ્ધમ સેવવે. પુરુષાર્થ પર વિશેષ શ્રદ્ધા રાખી સ ખાખતામાં પુરુષાર્થ કરવેા અને છેલ્લા શ્વાસેાશ્ર્વાસ સુધી પણ ઉદ્યમ ન મૂકવા. મહાસ`ઘની રક્ષા માટે દેહાદ્દિકને ત્યાગ કરવે પડે તેા કરવા. તત્ત્વજ્ઞાન તે। એકસરખું કાયમ રહે છે, પણ દુનિયામાં પ્રવૃત્તિઓ, આચારો અને તેનાં પ્રતિપાદક શાસ્રા દેશકાળાનુસારે ફર્યા કરે છે એવી શ્રદ્ધા રાખવી.
ફ્રે પરાક્ષ જ્ઞાનદશામાં થતા તત્ત્વજ્ઞાનના મતભેદોમાં મારી પાછળના ભકતાએ મધ્યસ્થ થઈ વવું. ગચ્છ, મત, ક્રિયા, વેષ અને આચારમાં અપેક્ષાએ નિમિત્તકારણ ધર્મ છે. તેમાં જે ભિન્ન ભિન્ન પરિવત ના થાય તેમાંથી યેાગ્ય લાગે તે અગી કાર કરવાં, પણ એટલું ધ્યાનમાં રાખવું કે તેમાં આત્મધ નથી. આત્મધમ તે આત્મામાં છે, એમ સમજી બાહરથી
For Private And Personal Use Only