Book Title: Kalpanik Adhyatma Mahavira Part 3
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 459
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૮ અધ્યાત્મ મહાવીર યુવરાજપદ આપવા આગ્રહ કર્યાં, પણ મેં ના પાડી. તેથી તેમણે મારા લઘુ ભાઈ જ્ઞાનદેવને યુવરાજપદવી આપી, તેથી મને સંતાષ થયેા. ત્યાંથી હું હિમાલય તરફ ચાલ્યા. હિમાલયના કૈલાસશિખરની ઈશાન દિશા તરફના એક મેટા શિખર ઉપર, જેનું નામ આદિનાથ શિખર હતુ. ત્યાં, હું શત્રે રહ્યો અને આપનું ધ્યાન ધરવા લાગ્યા. એવામાં મારા શત્રુએ ત્યાં આવી મારુ શીષ કાપી નાખ્યું. તેથી મારા પ્રાણના નાશ થતાં આપનાં સાક્ષાત્ દન ન થયાં. મારા શરીરમાંથી પ્રાણ નીકળતાંની સાથે હું ચક્ષ નામના દેવાના ઇન્દ્ર થયા. તત્કાળ મને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી આપનાં દન કરવા આવ્યે છું'. હવે આપની સેવા ઇચ્છું છું.” પ્રભુએ માત'ગ યક્ષને પેાતાના ભક્ત મનાવ્યે અને પેાતાના શાસનની સેવાભક્તિ કરનાર તરીકે તેને સ્થાપ્યા. યુક્ષિણી શારદા સિદ્ધાયિકા કહેવા લાગી કે, ‘મારું નામ દેવી શારદા સિદ્ધાયિકા સરસ્વતી છે. હું માંગેાલિયન બ્રહ્મા રાજાની શારદા નામની પુત્રી હતી. મેં કુંવારી રહેવાનું પસંદ કર્યું. મેં સવેના અને ગીત-કલા-જ્ઞાનવેદને અભ્યાસ કર્યું તેમ જ આયુર્વેદનું પૂર્ણ શિક્ષણ ગ્રહણ કર્યુ.. અનેક જ્ઞાનીએ ના સમાગમમાં આવી, પર ંતુ પરમાત્માના સાક્ષાત્કાર થયા નહીં. એવામાં દેવલ નામના ઋષિ અમારે ત્યાં આવ્યા. તેમણે કહ્યું કે હાલ ભારતમાં સાકાર પરમેશ્વર મહાવીર પ્રભુ પ્રગટ થયા છે. સ` વેદો વગેરે વડે તેમની સ્તુતિ ગવાય છે. તે પોતે પરમાત્મા છે. દેવલ ઋષિના સુખથી આપનું સ્વરૂપ સાંભળતાં આપનાં દન કરવાની ઘણી જિજ્ઞાસા થઈ. હું ત્યાંથી સૈન્ય સાથે નીકળી અને ડુંગરાની શ્રેણિ ઉલ્લંઘતી કાશ્મીરમાં આવી. ત્યાં મને શીષ રાગ થયે અને ત્રણ દિવસના ઉપવાસ થયા. મેડ આપનુ` ધ્યાન ધર્યું. તેથી એકદમ સમાધિ લાગી, તેમાં આપનાં દર્શન થયાં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470