Book Title: Kalpanik Adhyatma Mahavira Part 3
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
HEBECCCCCCCCCC
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની લખાયેલી —: ભવિષ્યવાણી :~
.
એક દિન એવા આવશે, એક દિન એવા આવશે, મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે,
—સ્વાતંત્ર્ય જગમાં થાવશે. એક. (૧)
સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં, શુભ દિવ્ય વાદ્યો વાગશે, અહુ જ્ઞાનવીરો–ક વીરા, જાગી અન્ય જગાવશે. એક. (૨) અવતારી વીરા અવતરી, કૅવ્ય નિજ બજાવશે, અશ્રુ લુહી સૌ જીવનાં, શાન્તિ ભલી પ્રસરાવશે. એક. (૩) સહુ દેશમાં સૌ વર્ષોંમાં જ્ઞાનીજના બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુઃખીનેા, કરુણા ઘણી મન લાવશે. એક. (૩) સાયન્સની વિદ્યા વડે, શોધેા ઘણી જ ચલાવશે,
જે ગુપ્ત તે જાહેરમાં, અદ્ભુત વાત જણાવશે. એક. (૪) રાજા સકલ માનવ ચરો, રાજા ન અન્ય કહાવશે, હુન્નર કળા સામ્રાજ્યનું, બહુ જોર લેાક ધરાવશે. એક. (૬) એક ખંડ ખીજા ખંડની, ખખરા ઘડીમાં આવશે ઘરમાં રહ્યા વાતા થશે, પરખડ ઘર સમ થાવશે, એક. (૭) એક ન્યાય સવે ખંડમાં, સ્વતંત્રતામાં થાવશે, ૮૪ બુદ્ધયધિ ” પ્રભુ મહાવીરનાં,
તત્ત્વા જગમાં વ્યાપશે એક. (૮) (સંવત ૧૯૬૭માં લખાયું. )
BOT
For Private And Personal Use Only

Page Navigation
1 ... 467 468 469 470