________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
અધ્યાત્મ મહાવીર
લાગ્યા. જગલમાં તેને ચારે। મળ્યા. ચારાએ તેને ફૂટ્યો અને મામા કહી, તેના પર ચઢી બેસી, તેને ચલાવી ઢીલેા કરી દીધેા. તેથી ગેાશાળક અતિ કાયર થયા અને પ્રભુની પાસે રહેવાની ઇચ્છા કરવા લાગ્યા. પણ પ્રભુ તા દૂર દેશેામાં વિચરતા હતા, તેથી તે એકલેા વિચરવા લાગ્યા. ગેાશાળાને પ્રભુની આંતરિક પ્રભુતા સમજાઈ નહીં. તે પ્રભુના કેટલાક માહ્ય ચમ દ્વારા દેખી ખુશ થવા લાગ્યા, પણ તેને ‘ પ્રભુ એ જ પરમેશ્વર છે’એવી શ્રદ્ધા થઈ નહી અને તેથી આત્મપ્રકાશ કરી શકયો નહી'.
6
કુમારગ્રામના ચંપારમણીય ઉદ્યાનમાં અનેક શિષ્યાએ પરિવાર પામેલા પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય મુનિચંદ્રસૂરિ કુંભકારની શાળામાં ઊતર્યાં હતા. ત્યાં ગેાશાલક ગયા અને મુનિચંદ્રસૂરિની હેલના કરવા લાગ્યા. મુનિચંદ્રસૂરિના શિષ્યોએ તેની નિČત્સના કરી. તેથી ગેાશાલકે મુનિચંદ્રસૂરિને પ્રભુના નામથી માળી ભસ્મ થવાના શાપ આપ્યો, પણ મુનિચંદ્રસૂરિ ખળી ભસ્મ થયા નહીં. તેથી ગેાશાલક ખસિયાણા પડી ગયો. ગેાશાલકે પ્રભુને પૂછ્યું કે, મેં મુનિચંદ્રસૂરિને શાપ દ્વીધા, છતાં તે કેમ ન લાગ્યો ? ' પ્રભુએ ગેાશાલકને કહ્યું કે, ‘હું ગોશાલક ! જેએ અપ્રમત્તચારિત્રધારક છે, શુદ્ધાત્માપયોગી છે, કાઈ નું મન થકી પણ મૂ રુ' ઇચ્છતા નથી, તેને કેાઈ ને શાપ લાગતા નથી. ઊલટું શાપ દેનારને તે શાપના પરિણામરૂપ કર્મોના બંધ થાય છે. વિશ્વમાં જેને શુભાશુભ વૃત્તિ નથી તેને શુભાશુભ શાપની અસર થતી નથી. મુનિચંદ્રસૂરિ સમભાવી છે, શુદ્ધાત્માપયોગી છે. તેમની તે` આશાતના અને હેલના કરીને તારા આત્માને અશુદ્ધ કર્યાં છે. એવા મુનિનાં દર્શન કરવાં, તેમની ભક્તિ કરવી તે જ ... તારું ક`વ્ય છે. તે સંધી
લક્ષ રાખ.?
એ પ્રમાણે ગેાશાલકને પ્રભુએ કહ્યું, પણ ગેાશાલકના મનમાં તેની અસર થઈ નહી. રાત્રે એકાંતમાં મુનિચંદ્રસૂરિ ધ્યાન
For Private And Personal Use Only