________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૬
અધ્યાત્મ મહાવીર
પરિણતિ ટળવાની અપેક્ષાએ મુકાય છે. વ્યવહારથી અણુવ્રતા ગ્રહાય છે અને મુકાય છે. તેમાં પુનઃ પુનઃ દાષા લાગે છે અને પુનઃ પુનઃ પશ્ચાત્તાપાદિકથી અણુવ્રતપરિણામની અને વ્રતની શુદ્ધિ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લેાભના તીવ્રોઢય જ્યાં સુધી હેાય છે ત્યાં સુધી વ્રતાની ઉપયેાગિતા અને સ– વિરતિપરિણામની મહત્તા જાણવા છતાં તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. અપ્રત્યાખ્યાની કષાયના ઉયથી સવિરતિપરિણામ પ્રગટતા નથી અને આચારમાં સવિરતિના વ્યવહાર મુકાતા નથી. પ્રત્યાખ્યાની કષાયના અંતમુહૂત સુધી જે ઉપશમ થાય છે તે ઉપશમભાવ છે. એવા ઉપશમભાવ થતાં અંતસુહૂત સુધી પાંચ મહાવ્રત લેવાની તીવ્ર ઈચ્છા અને સ પ્રકારે વિરત થવાના અત્યંત તીવ્ર શુભ રાગ પ્રગટે છે. ત્યારે અવિરતિપરિણતિ પર અંતર્મુહૂત સુધી તીવ્ર અરુચિ અને દ્વેષ પ્રગટે છે. પશ્ચાત્ અંતર્મુહૂત પૂરું થતાં સવિરતિના પરિણામ ટળી જાય છે. પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેાભના ક્ષયાપશમ વારંવાર થાય છે અને વારંવાર ક્ષયાપશમ ટળી જાય છે. તેથી સવિરતિની ઇચ્છા, રુચિ, પરિણામ વાર ંવાર પ્રગટે છે અને ટળે છે. તેથી વ્યવહારમાં બાહ્ય સર્વવિરતિના પરિણામવશ તેાનું ગ્રહણ વારંવાર થાય અને વારવાર તેના ત્યાગ થાય છે.
6
અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારરૂપ દેષા વારવાર પ્રગટે છે અને વારવાર ટળે છે. એક દિવસમાં પ્રત્ય ખ્યાની કષાયના અનેકવારના બદલાતા ક્ષયાપશમભાવથી સ વિરતિની પરિણતિ વાર'વાર અનેકવાર પ્રગટે છે અને અનેકવાર ટળે છે. અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયને ક્ષાયિકભાવ થતાં આંતરિક દેશવિરતિ અને સર્વવિરતિના પરિણામથી કહ્રાપિ
For Private And Personal Use Only