________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનું સ્વરૂપ
૩૪૭
ભ્રષ્ટ થવાતું નથી અને સ્વપ્નમાં પણ અપ્રત્યાખ્યાની અને પ્રત્યા ખ્યાની કષાયવાસના પ્રગટતી નથી.
૮ અપ્રત્યાખ્યાની કષાયના ઉપશમ અને ક્ષયે પશમભાવ વખતે પ્રત્યાખ્યાની કષાયના ઉત્ક્રય હોય છે અને પ્રત્યાખ્યાની કષાયના ઉપશમ અને ક્ષયાપશમકાળે સંજવલન્ ક્રોધ, માન, માયા અને લાભની પરિણતિ હૈાય છે. પ્રત્યાખ્યાની કષાયને ક્ષાપશમભાવ ટળી જાય છે ત્યારે સર્વાંવિરતિપરિણામ વતા નથી. અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની ક્ષયેાપશમ પરિણામમાં ષદ્ગુણ હાનિવૃદ્ધિ વર્તે છે. તેથી સર્વાત્માએમાં ક્ષયેાપશમચારિત્રના પરિણામમાં દ્ગુણ હાનિવૃદ્ધિ હોય છે અને તેથી ચારિત્ર્યમાં સર્વ જીવા એકસરખા હાતા નથી.’
ચારિવદશા :
‘ સંજવલન કષાયના ચેાગે સવિરતિ ચારિત્ર પામવામાં રાગ પ્રગટે છે અને અવિરતિ તથા તેના હેતુ પર અરુચિદ્વેષ પ્રગટે છે. પ્રશસ્ય પ્રત્યાખ્યાની કષાયને વ્રતધારી ગૃહસ્થા ધર્માર્થે વાપરે છે. પ્રશસ્ય અને ધમ્ય એવા પ્રત્યાખ્યાની કષાયના પરિણામને દેવ, ગુરુ અને ધર્માંની સેવાભક્તિમાં ઉપયાગ થાય છે અને તેથી તીથ કરનામક આદિ પદવીએની પ્રાપ્તિ થાય છે. પ્રત્યાખ્યાની કષાયના પરિણામથી ગૃહસ્થનાં વ્રતાને પાળવામાં હરકત આવતી નથી. અણુવ્રતધારક ગૃહસ્થા જ્ઞાન અને વૈરાગ્યના બળથી પ્રત્યાખ્યાની કષાયાના શુભ ઉપયાગ કરે છે.
‘ સંજવલન ક્રોધ, માન, માયા અને લેાભના પરિણામના સતત પ્રવાહ પંદર દિવસ સુધી સર્વાંવિરતિધાને ઉત્કૃષ્ટ ભંગે સેવવેા પડે છે અને તેવા સંજવલનકષાયના પરિણામથી રાગદ્વેષના પરિણામથી શૂન્ય એવું યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થતું નથી. અપ્રશસ્ય કષાયથી અવ્રતપરિણામ વર્તે છે. જેમ
For Private And Personal Use Only