________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०
અધ્યાત્મ મહાવીર
અને તેઓને મારવા તેઓની પાછળ દોડયો. એવામાં વચ્ચે ખાડા આન્ગેા. તેમાં તુ પડયો અને કપાલમાં ફરસા વાગવાથી મરણુ પાસ્યેા. પછી આજ આશ્રમમાં ચડકૌશિક સપ તરીકે તું ઉત્પન્ન થયા. આ પ્રમાણે તારા પૂભવા પૈકી પાસેના ભવે છે. હવે તને જેમ ચેગ્ય લાગે તેમ કર. હવે તારી ષ્ટિ ખૂલી ગઈ છે. તારા હૃદયમાં વિવેક પ્રગટ્યો છે,’
પ્રભુના એવા ખેાધદાયક વચનામૃતનું પાન કરીને ચંડકૌશિક સપે તેમના ચરણમાં પેાતાનું મસ્તક મૂકયુ અને આંખમાંથી અશ્રુવર્ષાથી પ્રભુનાં ચરણને ભીજવતા છતા કહેવા લાગ્યા કે, “હે પ્રભો ! આપના એધથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. જેમ અરીસામાં મુખ દેખાય તેમ મારા જ્ઞાનમાં મારા પૂલવા ભાસે છે. આપની કૃપાદૃષ્ટિથી હું મહા તપસ્વી સાધુ હતા તે કાળના જ્ઞાન પરના પડદા ટળવાથી આપ ચાવીસમા તીથ કર મહાવીર પ્રભુ છે. એમ મને ભાસ થયે છે. માટે હવે હું... આપનું શરણુ અંગીકાર કરુ છું. અને આપની આજ્ઞા પ્રમાણે વર્તવામાં મારુ કલ્યાણુ છે. આપ પ્રભુ! દેવ ! હવે મારા ઉદ્ધાર કરે.
મે અહંકાર અને ક્રોધથી હિંસા કરવામાં પાછુ વાળી જોયુ નથી. અરે પ્રક્ષેા ! મેં મહાપાપીએ આપને ડંસ દીધા તેથી હવે મારુ શું થશે ? પરબ્રહ્મ મહાવીરદેવ ! આપ તે મારા દેવ છે. મારા દેખે તરફ ન દેખા. પ્રભે ! કરેલાં પાપાથી હું ધ્રૂજું છું. સર્વ પાપકમ નાશ થાય એવા ઉપાયો બતાવે અને મારે ઉદ્ધાર કરી. આપ મારી મતિ અને ગત્તિ છે. પ્રલેા ! મને તારા.’ પ્રભુ મહાવીર અને ચંડકોશિક સ વચ્ચે સવાદ ?
પ્રભુ મહાવીર : ચંડકૌશિક ! પશ્ચાત્તાપરૂપ અગ્નિથી ક્રમ - કાઇને નાશ થાય છે. હવે તું શાંત થા. કાઈ પ્રાણીને હાનિ ન પહાંચાડ. દુ:ખ પાતે સમભાવે સહન કર. સર્વ જીવેાને ખમાવ અને સર્વ જીવાને પેાતાના આત્મ સરીખા લાવ. સર્વ જીવ કર્યો. કર્માનુસાર સુખદુઃખ . લેાગવે છે. કૃતનિ પશ્ચાત્તાપથી વિખેરી
For Private And Personal Use Only