________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
કલાપાશ્રમમાંથી પ્રભુને વિહાર છે. બકરાઓથી મનુષ્યોને અનેક પ્રકારના ફાયદા થાય છે. તેઓએ પૂર્વ જન્મમાં જિદ્વાનો દુષ્ટ અધર્મ માર્ગોમાં ઉપયોગ કરેલું હોય છે તેથી તેઓ બેલી શકતાં નથી.”
યજ્ઞકારક બ્રાહ્વણુસમૂહે પ્રભુનો ઉપદેશ શ્રવણ કર્યો અને પિશુહિંસાથી થતા યોને પાપમય જાણ્યા તથા બકરાંઓને મુક્ત કર્યા. બ્રાણાએ વેદમાં વર્ણ વેલા પરબ્ર પરમેશ્વરને સાકારરૂપે અનંત શક્તિમય દીઠા અને પૂર્વભવમાં પ્રભુના દર્શનને માટે કરેલી અભિલાષાને સિદ્ધ થયેલી દીઠી. બ્રાહ્યણવર્ગને શ્રી મહાવીર પ્રભુ પર પરમ પ્રેમ પ્રકો અને તેઓ શ્રી મહાવીર પ્રભુના સામું સ્થિર પ્રેમદષ્ટિથી દેખતાં દેખતાં સમાધિને પામ્યા. તેમાં તેઓએ અપૂર્વ દેખા દીઠા. જેની જેવી ભાવના હતી તેવા ભાવે પ્રભુ તેને દેખાવા લાગ્યા. કેટલાક બ્રાણોને રાગ-દ્વેષ એ બે દ્વૈતથી અતીત એવુ પરમાત્માનું અદ્વૈતસ્વરૂપ જણાવા-દેખાવા લાગ્યું. કેટલાકને પ્રભુની અનંત જ્યોતિ દેખાઈ કેટલાકને અનાદિ અનંત સત્તામય બ્રરૂપ પ્રભુનું દર્શન થયું. કેટલાક બ્રાણને પિતાના પૂર્વ જન્મ અને તેમાં કરેલાં ધર્માધર્મ કર્મો દેખાવા લાગ્યાં અને તેઓથી ધારણ કરવા પડેલા શભાશુભ અવતારે દેખાવા લાગ્યા. કેટલાક બ્રાણોને પ્રભુની સાથે પિતાના જે જમે દેવલેકમાં અને મનુષ્યલોકમાં થયેલા હતા તે જણાયા. કેટલાક સંસ્કારી બ્રાણને પ્રભુનું જિનેશ્વર વીતરાગ સ્વરૂપ દેખાયું. કેટલાક બ્રાવણએ શ્રી મહાવીર પ્રભુને સર્વ પ્રાણીઓના અંતરમાં આત્મસ્વરૂપ દીઠા. કેટલાકોએ પ્રભુની આજ્ઞા પ્રમાણે અસંખ્ય ભુવને પ્રવર્તતા, ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપે પરિણમેલાં દીઠાં. ત્રણ ભુવનના પદાર્થોને મૂળ સ્વરૂપે પરિણુમાવતા તથા તેમાં અન્યથા પર્યાય પરિણમન કરતા એવા પરબ્રહ્મ મહાવીર પ્રભુને દીઠા. કેટલાક એ શુદ્ધ પ્રેમમય પ્રભુને તે કેટલાકએ અનાદિ કર્મપ્રકૃતિના સંબંધવાળા મહાવીર પ્રભુને દીઠા. કેટલાકોએ સાત્વિક પ્રકૃતિને પિતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવતા એવા વીર
For Private And Personal Use Only