________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુના વિહાર
લાગ્યા કે, ‘અરે સિંહ ! તુ` કેમ તારા પૂર્વભવમાં તું કેાણુ હતા તેના વિચાર કર.
૪૧
ગાયાની હિંસા કરે છે?
<
‘તું આ જન્મની પૂર્વં તાર`ગ પર્વતની તળેટીમાં આવેલા તારણનગરમાં સુરિસહુ નામનો રાજા હતા. સુરિસંહના પૂ ભવમાં તું તપસ્વી હતા અને રાજ્ય માટે તપ કર્યુ તેથી તું રાજા થયા. તુ ધનુર્વિદ્યામાં કુશળ હતા અને તેને તે દુરુપયેાગ કરીને તારી શક્તિઓને પશુપ`ખીના પ્રાણાના નાશ કરવામાં વાપરી તથા પ્રજા પર અનીતિથી જુલ્મ ગુજારવા લાગ્યા. અનેક મનુષ્યાને અન્યાયથી તેં મારી નાખ્યા. તેથી છેવટે પ્રજા કટાળી અને તને રાજગાદી પરથી ઉઠાડી દીધેા. તેથી તું આજુબાજુના ડુંગરાઓમાં ભટકવા લાગ્યા. એક દિવસે તારા પર સિંહે હુમલેા કરીને તને મારી નાખ્યા અને મૃત્યુ પામી તું ક્રૂર મહાન કેશરી સિદ્ધ થયેા. તું સુરસિંહ રાજા હતા તે જ જન્મમાં તારી રાણી કમળા હતી. તે તને સારી શિખામણી આપતી નહેાતી. તને અધમ કર્મો કરતાં વારતી નહેાતી. ઊલટી, તારી શક્તિઓના દુરુયેાગ થતાં દેખીને તારી પ્રશંસા કરતી હતી. તપસ્વીના ભવમાં કમલા તારી સ્ત્રી હતી. કમલા વિષયામાં માહ પામીને પ્રભુને ( મને ) યાદ પણ કરતી નહેાતી. તું જ્યારે જંગલમાં નાસી ગયા ત્યારે તે ઘરમાં રહી અને સ્વાર્થ ન સરવાથી ઊલટી તને ધિક્કારવા લાગી. તારા કમલાના પર દ્વેષ થયે। અને કમલાને તારાથી સ્વાર્થ ન સરવાથી તારા પર દ્વેષ થયેા. તે મરીને ગાય થઈ અને તું સિંહ થયા. આ ગાય તે તારી પત્ની છે.’
પ્રભુનું આવું કથન શ્રવણ કરી સિ`હને અને ગાયને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ‘તપસ્વીના ભવમાં કેવલીના મુખથી ચાવીસમા પદ્મા મહાવીર અંત થવાના છે એમ જાણી તે' મારા નામના જાપ જગ્યેા હતા અને તપ તપ્ચા હતા. તેથી તને મારા દર્શનના લાભ મળ્યા છે. તું ક્રર— મહાન
For Private And Personal Use Only