________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦
અધ્યાત્મ મહાવીર
ગારના
સંકલ્પ–વિકલ્પથી રહિત થશે. જેટલા રાગદ્વેષના સંકલ્પ વિકલ્પો તેટલા માનસિક સૂક્ષ્માવતારા અને તેટલી સુખદુ:ખની વેદના છે. મન દ્વારા થતાં સ્વો પણ સૂક્ષ્મ વિપાકે ભાગવવાના સૂક્ષ્માવતાર છે. જ્યાં સુધી સૂક્ષ્મ મેહાદિ વૃત્તિઓવાળું મન વર્તે છે ત્યાં સુધી સ્વપ્તદશા કે તંદ્રાવસ્થા છે. સ્વમદ્વારા સૂક્ષ્મ કર્મનો ભાગ થાય છે અને તેથી જ્ઞાનીને પૂ કર્મની નિર્જરા થાય છે. જે કર્માં દેહદ્વારા ભાગવવા અાગ્ય હાય અને જ્ઞાનીને નવીન સ્થૂલ દેહા લેવાની જરૂર ન હેાય તેવાં કર્મો વડે સ્વગ્નસૃષ્ટિમાં શુભાશુભાવતારા થાય છે અને ત્યાં શાતા-અશાતા વેઢાય છે, અને તેથી તે કર્મોની સ્વપ્નાવસ્થામાં નિરા થાય છે. એમ આત્મજ્ઞાનીને સર્વાવસ્થામાં આત્માની સાથે લાગેલાં કર્મોની નિર્જરા થાય છે અને દ્વિવ્યજ્ઞાન પ્રગટ થતું જાય છે. અજ્ઞાની લેાકેા નવાં કાંધે છે, અને તેથી આંધેલાં કર્મોથી અવતારાની પરપરા વધારે છે. તમે ઋષિએ ! આત્મજ્ઞાની છે. તમારા વાસથી સરસ્વતી નદી પવિત્ર થઈ છે. કલિયુગમાં સરસ્વતીનુ' માહાત્મ્ય વધશે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋષિઓએ અને બ્રાહ્મણેાએ પ્રભુના સદુપદેશ હૃદયમાં ધારણ કર્યાં, અને સ્થૂલ અને સૂક્ષ્મ વિશ્વમાં આકાશની પેઠે નિલે પ રહીને મન-વાણી-કાયાથી પ્રવ્રુત્તિ કરવા લાગ્યા. તેઓ પ્રભુ પરબ્રહ્મ મહાવીર દેવમાં તલ્લીન થઈ વર્તાવા લાગ્યા. સરસ્વતી નદીને પ્રભુ મહાવીરે પવિત્ર કરી. કલિયુગમાં સરસ્વતી નદીની પાસે વસનારા જૈના ભક્તિયેાગ, કર્માંચાગ અને જ્ઞાનયેાગને પામશે. પ્રભુએ ત્યાંથી અદ્રગિરિ પર વિહાર કર્યાં. અબુ ગિરિના મધ્યભાગમાં ત્રણ દિવસ સુધી રહ્યા અને ત્યાંથી અર્બુદના સથી ઉચ્ચ શિખર પર પધાર્યા અને સર્વ વિશ્વ પ્રતિ ધર્મ પ્રવાહમય વિચારને મેાકલવા લાગ્યા.
અર્જુ કિંગશિર પર આગમન :
વસિષ્ઠાશ્રમમાં ભગવાન પધાર્યા તેના સમાચાર સર્વત્ર
For Private And Personal Use Only