________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૫
કર્મીના કર્તા છે, ભેાક્તા છે અને છેવટે ક`ના હર્તા પણ છે. માટે આત્મા જ બળવાન છે, કમ મળવાન નથી, એમ શુદ્ધ નિશ્ચયથી જાણેા.’ એ પ્રમાણે જવાખ મળવાથી પ્રશ્નસ્પતિને આનન્દ્વ થયેા.
*
પૂ` ઋષિએ પ્રભુને વંદન કરી પૂછ્યું કે, ‘આત્મા મળસ્વાન છે કે જડ મળવાન છે?'
'
પ્રભુએ પૂર્ણ ઋષિને કહ્યું. કે, હું પૂર્ણ ષિ! આત્મા પેાતાના સ્વરૂપે બળવાન છે તેમ જ જડ દ્રવ્ય જડભાવે મળવાન છે. આત્માનુ ખળ ન્યારુ છે અને જડનું ખળ ન્યારુ છે. આત્માના બળના તામામાં જડનું બળ રહે છે. જડ જગતને વશ કરનાર આત્મા છે. જડ દેહને પેાતાની ઇચ્છા પ્રમાણે પ્રવર્તાવનાર આત્મા છે. ક યાગથી જડમાં આત્માનું વી પરિણમે છે, પણ સર્વથા કર્મીને નાશ થયા પછી આત્મા પરબ્રહ્મ અને છે. ત્યારે તે સર્વ વિશ્વને ઉપકારી, સ્વતંત્ર અને નિઃસંગ અને છે.’
ધૂમ્ર ઋષિએ પૂછ્યું કે, ‘કર્મ કરવાથી મુક્તિ થાય છે કે જ્ઞાનથી મુક્તિ થાય છે ?’
પ્રભુએ તેના ઉત્તરમાં કહ્યું કે, હું ધૂમ્ર ઋષિ ! સત્કમ અર્થાત્ પુણ્યકર્મ અને મેાક્ષનાં કર્મ એ બે પ્રકારનાં કમ છે. સત્કર્મો કરતાં હૃદયની શુદ્ધિ થાય છે અને હૃદયની શુદ્ધિ થતાં જ્ઞાન પ્રગટે છે. તેથી જ્ઞાન અને ક્રિયા એ બન્નેથી મુક્તિ થાય છે. આસક્તિ વિના સ્વાધિકારે સત્ય, સક્રિયા, સત્યવૃત્તિ કરવાથી હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. પરિણામે સંપૂર્ણ કેવલજ્ઞાન પ્રગટે છે, અને આત્મા જ પરમાત્મા અને છે.’
નચિકેતા ઋષિએ પ્રભુને વંદન કરી પૂછ્યું કે, ‘હે પ્રત્યેા! અનાદિ–અનત વેઢ કયા અને સાદિ–સાંત વેદ કયા ? અક્ષરરૂપ
For Private And Personal Use Only