________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11
અધ્યાત્મ મહાવીર
બાથી શોષાળિયાઓ આશ્ચય પામ્યા. કેટલીક ગાયા તે ગજીના સામી આવી નમીને એડી અને પ્રભુ સામે એકીટશે જોઈ રહી. પ્રભુએ ઊભા થઈ ગાયાના મસ્તક પર હાથ મૂકો અને તેએને આશીર્વાદ આપ્ટે.
પ્રભુ ગાયાને ઉપદેશવા લાગ્યા કે, ‘ તમે આનંદમાં રહે. આ જન્મ બાદ તમે! મનુષ્યાવતાર પામશે! અને ત્યાં તમે ઠંડ પરમાત્મસ્વરૂપને પામશે.’
પેાતાને વંદન-નમન કરનારા ગાવાળિયાઓને પ્રભુએ કહ્યુ` કે, તમે ગાયાની સેવાચાકરી કરીને દેવલેયમાં જશે. ગાયા
6
પર પૂર્ણ પ્રેમ રાખો અને ગાયોમાં મારું' સ્વરૂપ દેખા. ગાયો માટે ઉદ્યમ કરે. ગાયોની પ્રસન્નતાથી તમારા વશ કાયમ રહેશે.
· ગાયની હિંસામાં મહાપાપ છે. ગાયોની રક્ષા કરવામાં તપ-યજ્ઞ-પૂજા સર્વ છે. ગાયો માટે જેએ પડતરભૂમિ રાખે છે તે પુણ્યખ`ધ કરે છે. ગાયા પર પ્રેમ રાખેા. દેશની માતા ગો છે. ગાયોના નાશ કરનારા માનવા તે ખરેખર રાક્ષસે છે. આ ગાયોના પૂજન્મા સારા છે. તેઓ મને જાણે છે. ઋષિએ પેાતાના આશ્રમેામાં ગાયોનાં ટોળાં રાખે છે. જે દેશેામાં ગાયોની રક્ષા થાય છે અને ગાયોના વધ કરવામાં આવતા નથી તે દેશમાં શાંતિ તેમ જ સુકાળ રહે છે અને રાગાદિકના મેટા ઉત્પાતા થતા નથી. ગાયોને ચારતાં અને રક્ષતાં પરસેવે વળે તે ગંગાસ્નાન કરતાં અધિક છે. જ્યાં ગાયોની હાય નીકળે છે ત્યાં શાંતિ રહેતી નથી. ગૌમાતા પવિત્ર છે. તેની ઘાસ અને જળથી સેવા કરવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રે પેાતાના ઘરમાં ગાયો રાખવી. પ્રાતઃકાળમાં ઊડીને ગાયનું મુખ જોવુ' તે મંગલકાર્યું છે. મનુષ્યોને ગાયો ઘણી ઉપયોગી છે. ઋષિએ, મુનિએ, તપસ્વીઓને ગાયો ઘણી ઉપયોગી છે. ગાયો સૌન્દ્રયવતી છે.
For Private And Personal Use Only