________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્યાત્મ મહાવીર
પેાતાની દાઢમાં આકી રહેતુ. એર એકઠુ કરી પા પ્રભુત કરડવા રાડ્યો. તે પ્રભુનાં સમ સ્થાનકામાં ડસ્ચા કે જેથી તરત વિષની અસર થાય. ત્રણ કલાક થયા છતાં પ્રભુના શરીર પર ઝેરની અસર ન થઈ ત્યારે તે વિચારવા લાગ્યા કે હવે સૂર્યોંદય થયા છે. તેથી સૂર્ય' સામી દૃષ્ટિ કરી, પશ્ચાત્ મારી આંખનાં કિરણેાને આ મનુષ્ય પર ક્રૂ'કી ખાળી નાખું. એ પ્રમાણે વિચાર કરીને તેણે પ્રભુ પર ઝેરી દૃષ્ટિ ફૂંકી, પણ પ્રભુ પર તેની કંઈ અસર થઈ નહીં. પ્રભુ અન ́ત શક્તિમાન હતા. આખી દુનિયાને આકાશમાં ઉડાડી દે તે તેના એક પરમાણુ પણ કરોડો વર્ષે પાશ હેઠે ન પડે એવી અનંત શક્તિવાળા પ્રભુની ક્ષમાની હક નથી, તેમની દયાની હદ નથી. હવે આ ચ‘ડકૌશિક સપ ચિંતામાં પડી ગયે। અને વિચારવા લાગ્યું કે અહા! આ તે મનુષ્ય છે કે દૈવ છે ! આ આય મનુષ્યની આગળ મારી સર્વ શક્તિઓનુ કથ્રુ કંઈ ચાલતું નથી. મા મનુષ્યના શરીરમાંથી 'સના સ્થાનમાંથી દુધ જેવા પ્રવાહી પદાર્થ નીકળે છે. અહા ! આ પુરુષ પર મે. જુલ્મ કરવામાં બાકી રાખી નથી, છતાં તેની આંખા શાંતિથી ઝળકે છે. તેના કપાળમાં ક્રોધથી કરચી પડતી નથી. અહે। ! આ ધીર પુરુષે પગ જરામાત્ર ખસેડયો નથી ! અહા ! આવા મહાપુરુષ કાણુ હશે ? આ મહાપુરુષ આગળ મારુ' જોર ચાલવાનું નથી. અહે। ! આ પુરુષ ધારે તે મારા શરીરના એક ક્ષણમાં નાશ કરી શકે, પણ મારા નાશ કરવાના આ પુરુષના મનમાં જરામાત્ર સકલ્પ પણ પ્રગટયો હાય' તેમ જણાતુ નથી. અહા! આ કાઇ મહા અલૌકિક મનુષ્ય જણાય છે. હવે હું શું કરુ? આ પુરુષને અડ્ડો' આવવાનું શું કારણ હશે તે હું શી રીતે જાણી શકું ?આ પુરુષને મેં નકામા અને નિષ્પ્ર ચૈાજન ડસ દીધા.
ચડકૌશિકને બેધ
For Private And Personal Use Only
'
આ પ્રમાણે ચ'ડકૌશિક વિચારવા લાગ્યા ત્યારે પ્રભુએ અમૃતમય ઉદ્ગાર કાઢીને કહ્યું કે, હું ચકૌશિક સપ । પ્રતિ