________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
એ પ્રમાણે ચડકૌશિકે કહીને અનશનન્નત અંગીકાર કર્યું. દેહા પૃથ્વીમાં અંતર્ભાવ કર્યો. રક્તના જલમાં અને પાંચ પ્રકારના પ્રાણના વાયુમાં લય કર્યું. ઉષ્ણતાને અગ્નિમાં અને શરીરમાં રહેલી ખાલી જગ્યાને આકાશમાં અંતર્ભાવ કર્યાં. શબ્દના અને મનેાવ ણુાને જડ પુદગલમાં સમાવેશ કર્યાં. તેણે પાંચે ઇન્દ્રિયાની વૃત્તિને મનમાં પાછી ખે’ચી લીધી અને મનને આત્મામાં આકર્યું. તે શાંત દાંત અન્ય. એક ચેાગીની પેઠે તે હૃદયમાં પ્રભુ મહાવીરને સ્થાપી સ્થૂલ વિશ્વના સમધથી અતીત થયે. આવી કેટલાક દિવસ સુધીની તેની સ્થિતિ થવાથી ત્યાં મનુષ્યેાને પગમ ચાર થયો અને તેઓએ શ્વેતાંબી નગરીમાં જાહેર કર્યુ કે એક આયદેવના ઉપદેશથી ચડકૌશિક સપ શાંત, દાંત, વૈરાગી, ત્યાગી બન્યો છે.
આ પ્રમાણે વેતાં નગરીના લોકેને જાહેર થયાથી ઘણા મનુષ્યે તાપસાશ્રમમાં જવા લાગ્યાં અને આશ્ચય પામ્યા. કેટલીક ગાવાલશે ત્યાં ગઈ અને ચડકૌશિકની આવી શાંત દશા દેખી અને પ્રસન્ન થઇ તેના પર ઘૃત, દૂધ, દહી. રેડવા લાગી. તેથી ત્યાં અનેક કીડીઓ, ઝિમેલા (ધિમેલે) આવવા લાગી અને ચડડૌશિકના શરીર પર ચઢવા લાગી. તેમણે શરીરને ચટકા મારી મારીને ચાલણીની પેઠે કરી દ્વીધું.
તે ચંડકૌશિકના શરીરમાં રહેલુ` રક્ત ચૂસવા લાગી, પૂંછડાના ભાગમાંથી પેસીને મુખના ભાગમાંથી બહાર નીકળવા લાગી, ધીમેલેાના ચટકાથી ચડકૌશિકને અત્યંત વેદના થવા લાગી, તેાપણુ તે પ્રભુનું સ્મરણ કરી તથા પ્રભુને ઉપદેશ ધ્યાનમાં લાવી સહુન કરવા લાગ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે આ ભવમાં અથવા પરભવમાં કૃતકમાં ભાગળ્યા વિના છૂટકે નથી. જેમ જેમ વેદના વેદાય છે તેમ તેમ ઉદયમાં આવેલાં કર્માં ખરી જાય છે અને આત્મા શુદ્ધ થતા જાય છે.
ચડકૌશિક મનમાં પુન: વિચારવા લાગ્યા કે કીડીએ અને ઘીમેલા મારી દુશ્મન નથી. ઊલટું, તે કર્મની નિર્જરા કરવામાં
For Private And Personal Use Only