________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર
તાપસાશ્રમમાંથી વિહાર કરીને પ્રભુ શ્વેતાંબી નગરીની બાહર રહ્યા. ત્યાં પ્રદેશી રાજાએ પ્રભુને મહિમા કર્યો અને પ્રભુને વાંદવા વેતાંબી નગરીના લેકો આવ્યા. ત્યાંથી પ્રભુ સુરભિપુર તરફ ચાલ્યા. ત્યાં માર્ગમાં નૈચગેત્રી રાજાઓએ પાંચ રથ વડે પ્રદક્ષિણા દઈ પ્રભુને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ સુરભિપુરમાં ગયા. ત્યાંથી ગંગા નદી ઊતરવા નાવમાં પ્રભુ બેઠા ત્યારે ઘુવડે રુદન કર્યું. તે વખતે નૈમિત્તિક ખેમિલ લેકેને કહેવા લાગ્યું કે આજ આપણને મરણાંત કષ્ટ આવી પડશે, પણ આ નાવમાં બેઠેલા આર્ય દેવના પ્રતાપથી તે દૂર થશે.
પ્રભુ નાવમાં બેઠા તે વખતે પ્રભુએ ત્રિપુજના ભાવમાં મારેલ સુદંષ્ટ્ર નામને સિંહ મરીને વ્યંતર થયે હતું. તેણે પૂર્વભવનું વૈર યાદ કરીને નાવને બુડાડવા અનેક પ્રયત્ન કર્યો, પણ પ્રભુના ભક્ત એવા કંબલ અને શબલ નાગકુમાર દેવોએ આવીને સુદંખને ધિક્કાર્યો અને તેને બંધ આપે. તેથી તે પ્રભુને શરણાગત ભક્ત થશે અને મિથ્યાત્વ બુદ્ધિ ત્યજી સમ્યગ્દષ્ટિ બન્યું. કંબલ અને શંબલને પૂર્વભવઃ
- કંબલ અને શંબલ બે નાગકુમાર દેવ હતા. તેઓ પૂર્વભવમાં મથુરા નગરીમાં જિનદાસ શેઠ અને તેની પત્ની સાદાસીના વરે આભીર પ્રેમથી ભેટ કરેલા બે વાછરડા હતા જિનદાસ શેઠ
For Private And Personal Use Only