________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિહાવીરવની ત્યાગાવસ્થા તેને તે તે મારી નાખે છે. માટે અમો આપને નિવેદન કરીએ છીએ કે હે આર્ય'! આપની દેવ જેવી સુંદર કાયાને નાશ ન કરે.”
પ્રભુએ ગામના લોકોને કહ્યું કે “હું શૂલપાણિ યક્ષના મંદિરમાં -વાસ કરીશ અને જે બને તે તમે દેખ્યા કરે. મારી તેના પ્રતિ દયા છે તે તેનું હિંસા કમ ટળી જશે, એમ વિશ્વાસ રાખો.” એમ કહી પ્રભુ સંધ્યાવખતે યક્ષના મંદિરમાં ગયા અને ત્યાં પોતાના શુદ્ધાત્મ પરબ્રહ્મ સ્વરૂપમાં રમણુતારૂપ ધ્યાન ધરવા લાગ્યા.
રાત્રિને વખતે થયો આલે શુલપાણિયક્ષ પ્રગટ થયે અને તે અનેક ભયંકર રૂપ કરીને પ્રભુને બિવરાવવા લાગ્યા. પ્રભુ તે આનંદથી પિતાના સ્વરૂપ તરફ જઈ રહ્યા હતા અને તેની અગ્રતા અને અહ૫ શક્તિની તુચ્છતા તરફ સમભાવ રાખતા હતાં. શૂલપાણિ યક્ષે ભયંકર જાનવરોનાં રૂપ લઈ પ્રભુને બિવડાવવી યત્ન કર્યો, તે પણ પ્રભુ ન ડગ્યો. ત્યારે આશ્ચર્ય પામી તે વિચારવા લાગ્યા કે
હે મનુષ્યમાં આટલી બધી શક્તિ ક્યાંથી ! કેટલું બધું પૈયા મેરુ પર્વતને હલાવવા હું સમર્થ છું, પણ આ મનુષ્ય પર મારી જે જે શક્તિઓ અજમાવી તે સર્વ ફોગટ ગઈ.' શલપાણિને થયેલ બેધઃ
આમ તે વિચાર કરવા લાગ્યો ત્યારે પ્રભુએ શૂલપાણિ યક્ષના તરફ જોયું. શૂલપાણિ યક્ષે પ્રભુને નમન કર્યું અને સ્તવન કર્યું. પ્રભુની દષ્ટિ તેના પર પડતાં તેનું પશુબળ નષ્ટ થયું. અને તેને દવાનો ઉપદેશ દીધેઃ “હે યક્ષ! તે ઘણા મનુષ્યને નાશ કર્યો છે. તારે એવું પાપ ન કરવું જોઈએ. સર્વ જીવોને પિતાના આત્મસમાન જાણુ. વેરથી વેર શમતાં નથી. અપકારને બદલે અપકારથી વળતું નથી. મનુષ્યને મારી નાખવા માત્રથી તેઓ ગુણી બની શકતા નથી. મનુષ્ય જેટલા સાત્તિવક પ્રેમદયાથી ઉચ્ચ -બને છે તેટલા તેના પ્રાણુના નાશમાત્રથી બનતા નથી. માટે મનુષ્યને મારી ન નાખ મારામાં અનંત શક્તિ છે, ઘણું રે
For Private And Personal Use Only