Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ 13II श्री पार्श्वनाथाय नमः श्रीमद् विजयानंदसूरीश्वर पादपत्रेभ्यो नमः श्री.जयशेखरसूरि विरचित. શ્રી. જે શ્વા િચરિત્ર. (ગુર્જર ભાષાંતર.) #ya, આ પૃથ્વી ઉપર મગધ નામે દેશ છે. જે દેશની અંદર પ્રત્યેક નગરની બાહેર આરામે (ઉદ્યાને) મગધદેશમાં આ- અને અંદર રામાએ છે. આરામ-ઉદ્યાને તરૂવેલા સુગ્રામ ગા- શ્રિત છે એટલે તરૂ-વૃક્ષોથી આશ્રિત છે, મનું વર્ણન, અને રામા-સ્ત્રીઓ તરૂણ પુરૂષથી આશ્રિત છે. આરામ-ઉદ્યાને સુંવયસ-સુંદર પક્ષીઓ વાળા છે. અને રામાએ સુ–સારા, વય–વનવાલી છે. આરામે સાર છાયશ્રેષ્ઠ છાયાવાળા છે અને રામાએ શ્રેષ્ઠ છાયા-કાંતિવાળી છે. અને આ રામે સદા-હંમેશા અલિબ્રમરાઓથી યુક્ત છે. રામાઓ સારીઆલિ–સખીઓથી યુક્ત છે તે મગધ દેશમાં સારા ગામડાઓમાં અગ્રેસર એવું સુગ્રામ નામે એક ગામ છે. તે ગામની અંદર રહેનારા લકે વૃતિ–વાડની વચ્ચે રહ્યા છે. છતાં આશ્ચર્યની વાત એ છે કે, તેઓ નિવૃતિથી સુસ્થ છે એટલે સુખથી આબાદ છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90