Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 74
________________ થી જંબુસ્વામી ચરિત્ર - એના રસમાં મત્ત થયેલા છે, એવું એક જગલ તેના જેવામાં આવ્યું તે જંગલને તે એલંગી ગયે. આગળ જતાં તે જંગલરૂપી સમુદ્રમાં જાણે બેટ હોય, તેવું એક ઉત્તમ તેરણવાળું યક્ષમંદિર તેના જોવામાં આવ્યું. તેની અંદર જઈ પિત નું દારિદ્રતળી નાંખવાને માટે તેણે યક્ષની સેવા કરવા માંડી. તેની સેવાથી દયાળ હૃદયવાળો વક્ષ તેની ભક્તિને વશ થઈ આ પ્રમાણે બે-“હેવસ, એક મયૂર હમેશા આવીને તારી આગળ નૃત્ય કરશે, તે પછી તારી પાસેથી જતા એક પિતાનું સુવર્ણનું પિંછું મુકો જશે, તે પીંછું તારે ગ્રહણ કરવું, એમ કરતાં તે પીંછાને સમૂડ તને ઘણું લક્ષ્મી કરતારે થઈ પડશેયક્ષના આ વચન ઉપરથી તે પુણ્યહીન હંમેશા મયૂરનું પીંછ લેવા લાગે. એક વખતે તેનામાં વિશેષ લાભ પ્રગટ થઈ આવ્યું. તેથી બધા પીંછા લેવા માટે તેણે તે મયૂરને પકડયે, તેને અપવિત્ર હસ્તને સ્પશ થવાથી તે મયૂર તત્કાળ કાગડા થઈ ગયે અને જે તેના પીંછા પ્રથમ લીધેલા હતા, તે પણ બધા કાગડાના પીંછા બની ગયા. આથી તે પુણ્યહીન શત્રુની સેનાની જેમ સામી આવતી લક્ષમીને અટકાવી દેવે કરેલા દારિદ્રના પ્રભાવને જીવિત સુધી અનુભવવા લાગ્યો.” હે પ્રાણ પતિ, તમે પણ જો આશ્રમના કમને લેપ કરી પ્રથમથીજ તપમાં તત્પર થશે, તે પૂરના પુણ્યના સમુડથી ભ્રષ્ટ થઈ તે પુથહીનની જેમ ચિરકાળ દુઃખને અનુભવશે. જંબૂકુમાર બેલ્ય– હે ચતુરા, જે પુરૂષને મૃત્યુની સાથે શુદ્ધ મૈત્રો હેય તેજ પુરૂ આશ્રમને કમ વિચારવું જોઈએ. જે જડ પુરૂ પ્રાપ્ત થયેલી સામગ્રીને પરિવારના મેહને લઈને હારી જાય છે. તેઓ છેવટે કમઠની જેમ ગાઢ પશ્ચાતાપ કરી અવશ્ય કલે શને પ્રાપ્ત કરે છે. દધિની નામે એક અટવે છે. તે લિંકા નગરીની જેમ ૧ અટવી પક્ષે પંકિત–શ્રેણી બંધ રહેલા રિસરમાભૂત એટલે મુખ્ય વડના વૃક્ષો. તેમની સાથે ઘાટા પલાશ એટલે કેશુડાના વૃક્ષાથી ભરપૂર એવી અને અમિત અપરિમિત દ-વૃક્ષોથી રંધાએલી એવી અને અષ્ટાપદ જાતના પ્રાણી - ના નિવાસવાળી લંકાપક્ષે પંકિતશર એટલે રાવણ જેને ક્ષાભૂત-રાજા છે. એવી અને તેની સાથે અવિરલ-ઘણાં પલાશ-રાક્ષસોવાળી અને મિતકુ-સમુદ્રથી રૂધાંએલી અને અષ્ટાપદ સુવર્ણના ઘરવાળી.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90