Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 82
________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર - ૩૫ ઉમે કર્યો અને સર્વ લોકોને નિમંત્રણ કર્યું. તરતજ લોકો વિસ્મય પામી એકઠા થઈ ગયા અને પતિથી જમવા બેસી ગયા. અને નુક્રમે તેમની આગળ થાળે મુકવામાં આવ્યા. તે વખતે ચઢે પિતાના શિષ્યને આ પ્રમાણે કહ્યું “અરે શિષ્ય. શે વિચાર કરે છે? આપણ મઠની અંદરથી લાડુઓ લાવો અને કાંગ અને કેદરા જેવા હલકા ધાન્યના રસને જાણનાર આ લેકેને પીરસી તૃપ્ત કરે” ચટ તાપસની આવી આજ્ઞા થતાં તે શિષ્યએ મઠના દ્વાર ઉઘાડયાં, ત્યાં તેમાં લાડું કે કાંઈ પણ જોયું નહીં. તત્કાલ તેમણે ગુરૂને આવી જણાવ્યું કે, મઠમાં કાંઈ નથી તે મઠતે જીર્ણ થયેલા કુવાના જે તદન ખાલી છે.” તે સાંભળી, ચટ્ટતાપસ બ્રગુટી ચડાવીને બે અરે મૂખ શેખરે તમે સુઈ જાઓ, એટલે તે લાડુએને જોઈ શકશે. મેં પણ સ્વપ્નામાંજ એ લાડુએ જોયા હતા.” આ સાંભળી લેકે તાલીઓ પાડી કલકલ શબ્દ કરતાં પોતપોતાને ઘેર પાછા ચાલ્યા ગયા અને લાડુની લાલચ છેડી જે પિતપોતાના ઘરમાં હતું તે ખાઈ શાંત થયા. હે સ્વામિનાથ, જેમ પિતાની બુદ્ધિમાં કલ્પિત એવા ભેજનના દાનથી લોકેમાં તે ચક્ તાપસને ઉપહાસ્ય થયે હતે. તેમ પણું સુખની પેટી આશા ધારણકરી લેકના ઉપહાસ્યનું પાત્ર થશે નહીં જંબૂકુમાર બે-“હે પ્રિયા, તને વિષયની તૃષ્ણા કેમ ક્ષોભ કરે છે? હે વિદ્વાન સ્ત્રી, ગર્ભરૂપી અંધ કૃપમાં વસવાની પીડા શું તને નથી યાદ આવતી ? દેવતાઓ પણ જેનાથી ત્રાસ પામે છે, એવા ગર્ભરૂપી કુવામાંથી મુક્ત થઈ તું પાછી તેમાં ફરીવાર પડવાને કેમ ઈચ્છે છે? તું લલિતાંગની જેમ તુચ્છ બુદ્ધિવાળી લાગે છે.” વસંત રૂતુની જેમ સુમનસની શ્રેણીથી શ્રેષ્ઠ એવું વસંતપુર નામે નગર છે. તેમાં આશ્ચર્યની વાત એ છે લલિતાંગનું દ્રષ્ટાંત. કે પતિના કર કઠેર નહતા. તે નગરમાં યુદ્ધને વિષે તીક્ષણ હથીયારે વાપરવામાં રસિ ૧ વસંત સુમનસ-પુપોની શ્રેણીથી શ્રેષ્ઠ છે અને આ નગર સુમન-સારા વિદ્વાનોની શ્રેણીથી શ્રેષ્ઠ છે. ૨ ગપતિ રાજાના કર-ઠેર નહતા એટલે ચેડા કર હતા. અને ગોપતિ સૂર્યના કિર—કિરણે કઠોર-આકરાં નહતા વસંત રૂતુમાં સૂર્યના કર આકરાં હોય છે.

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90