Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 81
________________ શ્રી જપૂરવી રિત્ર ણામ મિત્ર તે મંત્રીરૂપી જીવને ઘેરીને સ્વર્ગલેકરૂપી બીજે સ્થળે લઈ જાય છે, પાછે તે જીવ ચવીને મનુષ્ય ભવમાં આવે છે, જે સાથે કહેવામાં આવ્યું તે મુનિઓને ગણુ સમજ. તે સાર્થને સ્વામી તે ગુરૂ જાણવા. જે વેષ બદલાવ તે દીક્ષા સમજવી. સા. Wપતિએ જે શિખામણ આપી, તે ગુરૂને ઉપદેશ સમજ. જે રસ્તામાં બે વાઘ કહ્યાં, તે રાગ અને દ્વેષ સમજવા જે પ્રશમ વગેરે. થી અટકાવી શકાય એવા દાવાનળ પ્રમુખ કહ્યા, તે ચાર કષાયે સમજવા. જે માગે સુંદર છાયાવાળું વન કહેવામાં આવ્યું. તે વિષે જાણવા અને ચાર લોકોની સેના કહી તે પરીષહ સમજવા. જે ભારે જંગલ કહેવામાં આવ્યું, તે મેહ સમજે. અને જે ઈષ્ટ ન ગર કહેવામાં આવ્યું, તે મેક્ષ સમજે. હે સુંદરી, તેથીજ હું આ દેહ અને કુટુંબને સ્નેહ છેડી ધર્મની સેવા કરવાની ઈચ્છા રાખું છું આ વખતે આઠમી સ્ત્રી જયશ્રી બોલી “હે પ્રિયપતિ, માનના ખેટા સંકલ્પ કરી સરળ હૃદયવાલી અને ચટ્ટ નામના તાપસની જેમ કેમ છેતરે છે? કૌશિક નામના ગામમાં ચક્ર નામે એક ઘણે મૂર્ખ તાપસ રહેતે હતે. તે હંમેશાં શરીર ઉપર ભસ્મ ચટ્ટ તાપસનું ચોપડી ફરતે હતે. તેની વાણી પણ ઘણુંજ દ્રષ્ટાંત રૂક્ષ-કઠેર હતી. એક વખતે તેણે સ્વપ્નામાં પિતાને મઠ લાડવાના સમૂહથી ભરેલે રે, જયારે તે પ્રાતઃકાલે જાગ્રત થયે ત્યારે તેણે પશુના કરતાં પણ વધારે જડ જેવા પોતાના શિષ્યોને આ પ્રમાણે કહ્યું, “હે વત્સ, સાંભળે. આપણે હંમેશાં લેકના ઘરમાંથી ભિક્ષા લાવીને ખાઈએ છીએ પણ સામગ્રીની ન્યૂનતાને લઈને આપણે કેઈને પણ જમા નથી પરંતુ આજે મારામાં એવી શક્તિ આવી છે કે, જેથી હું સ્વેચ્છાથી બધા લોકોને જમાડી તૃપ્ત કરી બલિ અને કર્ણ વગેરે ઉદાર પુરૂષની પંક્તિમાં મારા આત્માને મુકી શકીશ. હે શિષ્ય, તમે એક મેટે મંડપ બનાવે અને સર્વ કેને ભેજનનું સવર આમંત્રણ આપે ચઢુ તાપસના આ વચન ઉપરથી તેનાં શિવેએ તરત મં.

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90