Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 79
________________ - જો ભૂલથી ત્રિ તેમ નથી. હે મિત્ર, મારું સામર્થ્ય જેવું તેવું નથી. મારી મારાથી વર્ષાદ વર્ષ છે. સમુદ્ર મર્યાદા તેડી શક્ત નથી, દ્રવ્યના નવનિધિ પ્રગટ થાય છે અને ચિંતામણિ તથા મંત્રને મહિમા કુરે છે. હું મારી મરજીથી નિધનને ધનવાન કરું છું, કુબુદ્ધિવાળાઓને સદબુ દ્વિવાળા બનાવું છું, મૃગલાઓને વાઘ કરી દઉં છું અને રાકને ચકવરી બનાવી દઉં છું. “મેં આ માણસને કોઈપણ સત્કાર નથી કર્યો,” એવું તું મનમાં પણ લાવીશ નહીં. હું પ્રત્યુપકરની ઈચ્છા રાખતા નથી. હું ભાડાને તાબે રહેનારે નથી પણ શુહભાવને તાબે રહેનાર છું. તારે શુદ્ધભાવ છે, તેથી હું આજે તારા નિત્યના પ્રણમેને અનુણ થવા ઇચ્છું છું. હે મિત્ર, તું તારી પ્રિયા સહિત મારી સાથે ચાલ, હું તને જ્યાં ઉપદ્રવ ન થાય તેવા સ્થાનમાં લઈ જઉં.” પ્રણામમિત્રના આ વચન સાંભળી મંત્રી સચેતન ખુશી થઈ ગયે. પછી વિશ્વના અને પિતાના હિતકારી એવા તે પ્રણમમિત્રને આગળ કરી મત્રી પિતાની પ્રિયા સાથે તે પ્રદેશમાંથી ચાલી નીકળે અને કઈ દેવાલયમાં તેણે નિવાસ કર્યો. ત્યાં મંત્રી ઘણું સુખી થયા હતા, તથાપિ તે પ્રણામમિત્ર તેને ત્યાંથી પણ બીજે ઠેકાણે લઈ ગયે. કારણ કે, પ્રાયઃ રાજ વિરૂદ્ધ માણસને એક સ્થાને સ્થિતિ કરવી ઉ થિત નથી. વિશ્વને હિતકારી એ પ્રણામમિત્ર તે પિતાના મિત્ર સચેતનને મૂલ નગરમાં લઈ જવાને એક સારા સ્થાનમાં લઈ ગયે, તે સ્થાનમાં પ્રણામમિત્રના પ્રભાવથી તે ચિરકાલ રહી ભેગ ભેગવવા લાગે.” રાજા ઉગ્રશાસન પિતાના બાતમીદારેથી અહીં રહેલા 'મંત્રીને જાણે નહીં, એવા ઈરાદાથી તે પ્રણામમિત્રે તેને વેષ બદલાવી નાંખે અને પછી તેને ત્યાં રહેલા સાર્થવાહની પાસે લઈ ગયે. સાથવાહે કહ્યું, “વત્સ, તું ભાગ્યવાનું છે કે, જે તને આ મિત્ર મલ્ય. અમે પણ એ મિત્રના બળથી એ નઠારા રાજા ઉગ્રશાસનને છોડવાની ઈચ્છા રાખીએ છીએ. તું હવે કદિ પણ એ મિત્રથી વિમુખ થઈશ નહીં. તેમ તારે કદિ પણ આ સાર્થને છેડી દે નહીં. તને આ માગે ચાલતાં બે વાઘ મળશે, અને તે સામા ઉઠી આવશે, તે પણ તેઓ નાથી તારે બીહવું નહીં. વળી રસ્તામાં ચાલતાં અંતરાય કારા -

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90